1. Home
  2. ગુજરાતી
  3. દિલ્હીની કેજરીવાલ સરકારની જાહેરાત,આજરોજ ગુરુ તેગ બહાદુર શહીદ દિવસ પર દિલ્હીમાં ડ્રાય ડે રહશે 
દિલ્હીની કેજરીવાલ સરકારની જાહેરાત,આજરોજ ગુરુ તેગ બહાદુર શહીદ દિવસ પર દિલ્હીમાં ડ્રાય ડે રહશે 

દિલ્હીની કેજરીવાલ સરકારની જાહેરાત,આજરોજ ગુરુ તેગ બહાદુર શહીદ દિવસ પર દિલ્હીમાં ડ્રાય ડે રહશે 

0
Social Share
દિલ્હી –  દિલ્હી સરકારે બુધવારે એક મોટી જાહેરાત કરી છે. સીએમ અરવિંદ કેજરીવાલ સરકાર દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ગુરુ તેગ બહાદુર શહીદ દિવસને દિલ્હીમાં ડ્રાય ડે તરીકે ઉજવવામાં આવશે.
 ઉલ્લેખનીય છે કે દર વર્ષે 24 નવેમ્બરે રાજધાનીમાં ડ્રાય ડે રહેશે. જ્યારે 25 ડિસેમ્બર ક્રિસમસ ડે હોવા છતાં ડ્રાય ડે નહીં હોય. દિલ્હી સરકારના આબકારી વિભાગે અગાઉ આની જાહેરાત કરી હતી.
દિલ્હી સરકારે બુધવારે એક મોટી જાહેરાત કરી કે  હવે દર વર્ષે 24 નવેમ્બરે રાજધાનીમાં ડ્રાય ડે રહેશે. જ્યારે 25 ડિસેમ્બર ક્રિસમસ ડે હોવા છતાં ડ્રાય ડે નહીં હોય. દિલ્હી સરકારના આબકારી વિભાગે અગાઉ આની જાહેરાત કરી હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code