ડિપ્લામા ફાર્મસીના વિદ્યાર્થીઓ સેન્ટ્રલ એક્ઝામ પાસ કરશે તો જ ફાર્માસીસ્ટ તરીકે રજિસ્ટેશન થશે
અમદાવાદઃ દેશમાં ફાર્મસીના અભ્યાસક્રમોમાં બોગસ પ્રવેશને અટકાવવા માટે હવેથી તમામ ડિપ્લોમા ફાર્મસી પાસ થનારા વિદ્યાર્થીઓને સેન્ટ્રલાઈઝ પરીક્ષા પણ પાસ કરવી પડશે. દેશની કોઈ પણ કોલેજનો વિદ્યાર્થી ડિપ્લોમા પાસ કર્યા પછી ફરજીયાતપણે એક્ઝિટ એક્ઝામ પાસ કરશે ત્યારબાદ જ તેઓનું ફાર્મસીસ્ટ તરીકે રજીસ્ટ્રેશન થશે. દેશમાં અનેક બોગસ કોલેજોમાંથી વિધાર્થીઓએ ફાર્મસીસ્ટ તરીકેના રજિસ્ટ્રેશન કરાવી લીધા હોવાનું ધ્યાને આવી ચૂક્યું […]