1. Home
  2. Tag "directive"

આર્ટીકલ 370 અંગેનો સુપ્રીમ કોર્ટનો નિર્દેશ ઐતિહાસિકઃ પીએમ મોદી

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટીકલ 370 દૂર કરવાના મોદી સરકારના નિર્ણયને દેશની સર્વોચ્ચ અદાલતે યોગ્ય ઠરાવ્યો હતો. સુપ્રીમ કોર્ટના આદેશને આવકારતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરની જનતાને કલમ 370ને પગલે ઘણુ સહન કરવું પડ્યું છે. પરંતુ સુપ્રીમ કોર્ટનો નિર્દેશ માત્ર કાયદાકીય નિર્ણય નથી પરંતુ આશાનું કિરણ છે. અદાલતે આપણી એકતાના મૂળના સારને મજબુત બનાવ્યો […]

ઓનલાઈન દવાના વેચાણ અંગે પોલીસી બનાવવા કેન્દ્ર સરકારને દિલ્હી હાઈકોર્ટનો નિર્દેશ

નવી દિલ્હીઃ દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર સરકારને 8 અઠવાડિયાની અંદર દવાઓના ઓનલાઈન વેચાણ અંગે નીતિ બનાવવાનો નિર્દેશ આપ્યો હતો. એક્ટિંગ ચીફ જસ્ટિસ મનમોહન અને જસ્ટિસ મિની પુષ્કર્ણની ડિવિઝન બેન્ચે કહ્યું કે, આ મામલો પાંચ વર્ષથી કોર્ટમાં પેન્ડિંગ છે. તેથી કેન્દ્ર સરકારને આ મામલે નીતિ લાવવાની છેલ્લી તક આપવામાં આવી રહી છે. કોર્ટે કહ્યું કે, જો આ આદેશનું […]

ચાઈનીઝ દોરીના ઓનલાઈન વેચાણ ઉપર પ્રતિબંધ ફરમાવતુ નોટિફિકેશન જાહેર કરવા હાઈકોર્ટનો સરકારને નિર્દેશ

અમદાવાદઃ આવતીકાલે શનિવારે અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં ઉત્તરાયણ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. બીજી તરફ કેટલાક વેપારીઓ કમાવી લેવાની લ્હાયમાં ગેરકાયદે રીતે ચાઈનીઝ દોરી અને તુક્કલનું વેચાણ કરવા હોવાની ફરિયાદો ઉઠી છે. હાઈકોર્ટની ટકોર બાદ રાજ્યમાં ચાઈનીઝ દોરીના ગેરકાયદે વિચાણ સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. તેમજ રાજ્યભરમાં દરોડા પાડીને ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા વેપારીઓ […]

હોટલ કે રેસ્ટોરન્ટ ફૂડ બિલમાં આપમેળે સર્વિસ ચાર્જ ઉમેરશે નહીઃ કેન્દ્ર સરકારનો નિર્દેશ

નવી દિલ્હીઃ CCPA દ્વારા જારી કરવામાં આવેલી માર્ગદર્શિકામાં એવી જોગવાઈ કરવામાં આવી છે કે હોટલ કે રેસ્ટોરન્ટ ફૂડ બિલમાં આપમેળે અથવા ડિફૉલ્ટ રૂપે સર્વિસ ચાર્જ ઉમેરશે નહીં. સર્વિસ ચાર્જની કોઈ વસૂલાત અન્ય કોઈ નામથી કરવામાં આવશે નહીં. કોઈપણ હોટેલ અથવા રેસ્ટોરન્ટ ગ્રાહકને સર્વિસ ચાર્જ ચૂકવવા દબાણ કરશે નહીં અને ગ્રાહકને સ્પષ્ટપણે જણાવશે કે સર્વિસ ચાર્જ સ્વૈચ્છિક, વૈકલ્પિક […]

પોલીસને દાઢી રાખવાનો બંધારણીય અધિકાર નથીઃ અલ્હાબાદ હાઈકોર્ટનો મહત્વનો નિર્દેશ

લખનૌઃ પોલીસ કર્મચારીને દાઢી રાખવા મુદ્દે અલ્હાબાદ હાઈકોર્ટે મહત્વનો ચુકાદો જાહેર કર્યો છે. અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેચે કહ્યું હતું કે, પોલીસ દળમાં દાઢી રાખવાનો સંવેધાનિક અધિકાર નથી. આમ હાઈકોર્ટે ઉત્તર પ્રદેશ પોલીસમાં દાઢી રાખવાના ઈન્કાર સામે દાખલ થયેલી અરજી ફગાવી હતી. હાઈકોર્ટે અરજી દાખલ કરનાર પોલીસ કર્મચારી સામેના બરતરફીના આદેશ અને આરોપ પત્રમાં દખલ કરવાનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code