1. Home
  2. Tag "DISA"

ડીસાના આખોલ અને માલગઢ ગામે ગેરકાયદે ખનન, અડધો ડઝન ડમ્પરો, મશીનરી જપ્ત કરાઈ

ડીસાઃ બનાસકાંઠામાં ખનીજચોરીનું સૌથી વધુ દુષણ જોવા મળી રહ્યું છે. બનાસ નદીમાં તો ઠેર ઠેર રેતી ભરતા ડમ્પરો જોવા મળતા હોય છે.જિલ્લા પોલીસ તંત્ર ઉપરાંત ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ પણ અવાર-નવાર દરોડા પાડીને ખનીજચોરોને ઝડપી લેતા હોય છે. પણ ફરીવાર ખનીજ ચોરી થવા લાગતી હોય છે. ત્યારે ડીસા તાલુકામાં ખાણ ખનીજ વિભાગે અલગ-અલગ બે જગ્યાએ […]

ડીસામાં પોલીસ સ્ટેશન નજીક બે આખલાં વચ્ચે જામ્યું યુદ્ધ, રખડતા ઢોરથી નગરજનો પરેશાન

પાલનપુરઃ બનાસકાંઠાના ડીસા શહેરમાં રખડતા ઢોરનો આંતક યથાવત જોવા મળી રહ્યો છે. અગાઉ પણ રખડતા ઢોરને મામલે અનેક ફરિયાદો ઊઠી હતી. પણ નગરપાલિકાના સત્તાધિશો દ્વારા પગલાં લેવાયા નથી. રખડતા ઢોરને લીધે અકસ્માતોના બનાવો પણ બની રહ્યા છે. ત્યારે શનિવારે શહેરના તાલુકા પોલીસ મથક આગળ બે આખલાઓનું ભારે યુદ્ધ છેડાતા ત્યાંથી પસાર થતા રાહદારીઓમાં ભયનો માહોલ […]

ડીસામાં ગાંધી ચોકથી લઈને મુખ્ય માર્ગો પર વારંવાર ટ્રાફિકજામની સમસ્યાથી લોકો પરેશાન

ડીસાઃ રાજ્યના તમામ નાના-મોટા શહેરોમાં ટ્રાફિકની સમસ્યા વધી રહી છે. કારણ કે, વાહનોની સંખ્યા દિનપ્રતિદિન વધી રહી છે. બનાસકાંઠાના ડીસામાં પણ ટ્રાફિકની સમસ્યા માથાના દુઃખાવારૂપ બની છે. શહેરના ગાંધીચોક, રીસાલા બજારમાં ટ્રાફિકની જટીલ સમસ્યાથી વેપારીઓ અને રાહદારીઓ પરેશાન થઈ ઉઠ્યા છે અને દિવસે ભારે વાહનો પર પ્રતિબંધ મુકવામાં આવે તેવી વાહનચાલકો અને રાહદારીઓની માગ ઉઠી […]

ડીસા વિસ્તારની આંબાવાડીઓમાં આંબા પર મોર બેઠા, કેરીનો પાક સારો થવાની ખેડુતોને આશા

ડીસાઃ બનાસકાંઠાનો ડીસા વિસ્તાર આમ તો બટાટાની ખેતી માટે જાણીતો છે. પણ ઘણા ખેડુતો બાગાયત ખેતી તરફ પણ વળ્યા છે. અને આંબાવાડીઓ બનાવી છે. જેમાં આંબાઓ પર સારા પ્રમાણમાં મોર બેસતા  વખતે કેરીનું સારૂ ઉત્પાદન થાય એવી ખેડુતો આશા રાખી રહ્યા છે. હાલમાં આંબાઓ મ્હોરથી ઘટાટોપ બનીને લચી રહ્યા છે. જો કોઈ માવઠું, વાવાઝોડું કે […]

ડીસાના ધાનપુરા ગામે શૌચાલય કૌભાંડ, બારોબાર રૂપિયા ચાઉં કરી દેવાતા 4 સામે ફરિયાદ

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં ફરીવાર શૌચાલય કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના અંતર્ગત ડીસા તાલુકાનાં ધનપુરા ગામમાં શૌચાલયના બાંધકામમાં ગેરરીતિ આચરી સરકારી તિજોરીને નુકશાન પહોંચાડવા બદલ દૂધ ઉત્પાદક મંડળીના ચેરમેન-મંત્રી, સખી મંડળના લીડર અને ઉપ લીડર સહિત ચાર લોકો સામે તાલુકા વિકાસ અધિકારીએ પોલીસ ફરિયાદ નોંધાવતા કૌભાંડકારોમાં ફફડાટ વ્યાપી ગયો છે. […]

ડીસાના ભીલડી પાસે ખાણ ખનીજ વિભાગે ઓવરલોડ રેતી ભરેલા અડધો ડઝન ડમ્પરો જપ્ત કર્યા

પાલનપુરઃ બનાસકાંઠામાં ખનીજચોરીની અવાર-નવાર ફરિયાદો ઉઠતી હોય છે. એટલું જ નહીં ખનીજના લીઝ ધારકો પણ નિયમોનું છડેચોક ઉલ્લંઘન કરતા હોય છે. ત્યારે ખનીજ વિભાગે ઓવરલોડ ભરેલા ડમ્પરો સામે ચેકિંગ ઝૂંબેશ હાથ ધરી છે. ડીસાના ભીલડી નજીક ઓવરલોડ રેતી ભરેલા અડધો ડઝન ડમ્પરોને ખાણ ખનીજ વિભાગે સીઝ કર્યા હતા. અગાઉ બનાસકાંઠા જિલ્લાના ડમ્પર ચાલકોએ એસોસિએશન બનાવી […]

ઘોરડોમાં G-20 સમિટ બેઠકને લીઘે સુરક્ષા એજન્સીએ સ્થળ નિરિક્ષણ કરી માહિતી મેળવી

ભૂજઃ ગુજરાતના જાણીતા પર્યટક સ્થળ કચ્છના ઘોરડો ખાતે આવતા મહિને યાને ફેબ્રુઆરી મહિનામાં આંતરાષ્ટ્રીય G-20 સમીટ યોજાશે. ગત ડિસેમ્બર મહિનાથી એક વર્ષ માટે ભારતને G-20નું અધ્યક્ષપદ મળ્યું છે, ત્યારે આ મહત્વની આંતરાષ્ટ્રીય સમિટમાં પ્રવાસન મુદ્દે ચર્ચા માટે સફેદ રણની પસંદગી કરવામાં આવી છે. દેશ વિદેશના વી.વીઆઇપી જ્યારે ભારત પાકિસ્તાન બોર્ડર પર આવવાના છે, ત્યારે સુરક્ષા […]

ડીસામાં તાલુકા પંચાયત કચેરીના કમ્પાઉન્ડમાં ગેરકાયદે દબાણો દૂર કરાયા,

ડીસાઃ શહેરમાં તાલુકા પંચાયતના પરિસરમાં અનેક  ગેરકાયદે દબાણો હોવાની ફરિયાદો ઊઠી હતી. આખરે તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે જેસીબી મશીન દ્વારા દબાણો દૂર કરાયા હતા. ગેરકાયદેસર દબાણોની સાથે સરકારે સખી મંડળને આપેલી જગ્યા પરના દબાણો પણ તોડી પાડ્યા હતા. તાલુકા વિકાસ અધિકારીની કડક કાર્યવાહીથી અન્ય દબાણદારો ફફડાટ ફેલાયો હતો. સૂત્રોના જણાવ્યા મજબ ડીસા તાલુકા […]

ડીસામાં ધૂમ્મસીયું વાતાવરણથી વાહનચાલકો બન્યા પરેશાન, રવિપાકને નુકશાનની ભીતી

ડીસાઃ બનાસકાંઠામાં આજે શુક્રવારે વહેલી સવારથી વાતાવરણમાં ગાઢ ધૂમ્મસ છવાયું હતું. ધૂંમ્મસને કારણે વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. કેટલાક વિસ્તારોમાં ઝાકળવર્ષા થતાં રોડ-રસ્તા ભીંજાઈ ગયા હતા. જોકે વાતાવરણમાં આંશિક પરિવર્તનને લીધે લઘુત્તમ તાપમાનમાં પણ સામાન્ય વધારો થયો હતો. ધૂમ્મસીયું વાતાવરણને લીધે બટાટા.જીરા સહિતના પાકને નુકશાનની ભીતી ખેડુતો વ્યક્ત કરી રહ્યા હતા. રાજ્યના હવામાન વિભાગના જણાવ્યા મુજબ […]

ડીસામાં રેલવે ફાટક પર ટ્રાફિકની સમસ્યા માથાના દુઃખાવારૂપ, ઓવરબ્રિજ બનાવવાની માગ

ડીસાઃ ડીસામાં ટ્રાફિક જામનો પ્રશ્ન માથાના દુઃખાવારૂપ બનતો જાય છે. જેમાં ડીસા-પાટણ હાઈવે પરના જુનાડીસા રેલવે ફાટક પર ટ્રાફિક સમસ્યા કાયમી બની ગઈ છે. આ ફાટક દિવસમાં અનેક વખત બંધ થતું હોવાથી  વાહનચાલકો મુશ્કેલી અનુભવી રહ્યા છે.  ફાટક બંધ થાય ત્યારે વાહનો સામસામે ભીડાઈ જતા હોવાથી ફાટક ખુલે ત્યારબાદ પણ કલાકો સુધી ટ્રાફિકની સમસ્યા યથાવત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code