1. Home
  2. Tag "dissatisfaction"

જુનાગઢમાં મેયરની વરણીને લીધે અસંતોષ પાંચ કોર્પોરેટરોએ રાજીનામાંની ચીમકી આપી

જૂનાગઢઃ શહેરની મ્યુનિ,કોર્પોરેશનમાં ભાજપની બહુમતી છે. તાજેતરમાં ભાજપ દ્વારા મેયર અને ડેપ્યુટી મેયરની વરણી કરવામાં આવી હતી. શહેરના નવા મેયરની વરણીને લઈ ભાજપમાં ભડકો જોવા મળી રહ્યો છે. ગીતા પરમારને મેયર બનાવાતા દલિત સમાજમાં નારાજગી જોવા મળી છે. નારાજગીના પગલે ભાજપના પાંચ નગર સેવકોએ રાજીનામાની ચીમકી આપી છે. સૂત્રોના જણાવ્યા મુજબ  જુનાગઢ શહેરના મેયર તરીકે ગીતા […]

5 ટકાથી વધારીને કાપડ ઉપર 12 ટકા જીએસટી કરાતા વેપારીઓમાં અસંતોષ

સુરતઃ કેન્દ્ર સરકારે કાપડ પર જીએસટી વધારીને 12 ટકા કરાતા કાપડના વેપારીઓ અને ઉત્પાદકોનો સરકાર સામે વિરોધ ઊભો થયો છે. સુરતમાં અનેક પાવરલૂમ્સ આવેલી છે અને કાપડનો મોટો કારોબાર થાય છે. સુરતના કાપડ અગ્રણીઓનું કહેવું છે કે કાપડ પર પાંચ ટકા જીએસટીનો(GST) દર વધારીને 12 ટકા કરવાથી લગભગ 2625 કરોડ રૂપિયા વધારે ચૂકવવા પડશે. હાલના […]

સાતમ-આઠમના તહેવારોમાં ધો.-3થી 5નાપ્રાથમિક શિક્ષકોની તાલીમ રખાતાં રોષ

ગાંધીનગરઃ રાજ્યના શિક્ષણ વિભાગે ધોરણ-3થી 5ના ભાષા શિક્ષકોની તાલીમનું આયોજન આજે તા.26મીથી 28મી ઓગસ્ટ દરમિયાન એટલે કે સાતમ-આઠમની રજાઓમાં કરાતા શિક્ષકોમાં રોષ ઉઠવા પામ્યો છે. તહેવારોને ધ્યાનમાં રાખીને તાલીમની તારીખો બદલવાની માંગણી સાથે રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે જીસીઇઆરટીના નિયામકને રજૂઆત કરી છે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની રજાઓની યાદી જાહેર કરાય છે. ઉપરાંત […]

નગરપાલિકા અને મ્યનિ.કોર્પોરેશનની શાળાઓના પ્રા. શિક્ષકોને રૂ.4200 પે ગ્રેડ ન મળતા અસંતોષ

ગાંધીનગરઃ પગારમાં વિસંગતતા અને રૂપિયા 4200 પે ગ્રેડના મામલે ફરીવાર પ્રાથમિક શિક્ષકોએ સરકાર સામે બાંયો ચડાવી છે. પ્રાથમિક શિક્ષકોના રૂ.4200 ગ્રેડ પેનું કોકડું હજુ સુધી ઉકેલાયું નથી. જેના કારણે શિક્ષકોએ ફરી એકવખત આંદોલનનું શસ્ત્ર ઉપાડ્યું છે. ગ્રેડ પે મામલે હજું પણ કેટલાક શિક્ષકોને લાભ ન મળતા શિક્ષકોએ હવે આંદલોનની ચિમકી ઉચ્ચારી છે. શિક્ષકો એવું કહે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code