વડોદરામાં પસંદગી પામેલા 80 જુનિયર કલાર્કને નિમણૂંકના ઓર્ડર ન અપાતા અસંતોષ
પસંદ થયેલા ઉમેદવારોએ મ્યુનિ.કચેરીએ આવીને દેખાવો કર્યા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વર્ષ 2023 ઓક્ટોબરમાં પરીક્ષા લેવાઈ હતી ડોક્યુમેન્ટ વેરીફિકેશનની પ્રકિયા પૂર્ણ થતા છતાંએ નિમણૂકના ઓર્ડર અપાતા નથી વડોદરાઃ શહેરના મ્યુનિ.કોર્પોરેશનમાં ખાલી પડેલી વર્ગ-ત્રણ સંવર્ગની 552 જગ્યા માટે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષા લેવામાં આવી હતી. જેમાંથી ઉમેદવારોની પસંદગી થયા બાદ વેઇટિંગ […]