ગુજરાતમાં 201 તાલુકામાં વરસાદ, 14 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
ગાંધીનગરઃ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 201 તાલુકામાં મેઘમહેર થઈ છે. આજે શનિવારે 12 જિલ્લામાં ભારે તો 2 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી છે. ગુજરાતમાં ચોમાસું એકદમ જામી ગયું છે. વરસાદી સિસ્ટમ પણ સક્રિય થઈ ગઈ છે. જેના પગલે સમગ્ર ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. કેટલીક જગ્યાએ વરસાદનો કહેર ચાલુ છે. રાજ્યના ઘણા ભાગોમાં ભારે […]