દીવમાં મધદરિયે રાતના સમયે શીપ અને બોટ વચ્ચે સર્જાયો અકસ્માત, 4 ખલાસી લાપત્તા
બોટમાં સવાર 7 ખલાસીમાંથી ત્રણને બચાવી લેવાયા ફિશિગ કરીને 16મા દિવસે બોટ પરત ફરી રહી હતી ત્યારે સર્જાયો અકસ્માત દરિયામાં ગુમ થયેલા 3 ખલાસીઓની શોધખોળ ચાલુ ઊનાઃ દીવના સમુદ્રમાં મોડી રાતે માછીમારી કરીને પરત ફરી રહેલી બોટ શીપ સાથે અથડાતા બોટના 7 ખલાસીઓ દરિયામાં ડુબવા લાગ્યા હતા. એમાંથી ત્રણ ખલાસીઓને બચાવી લેવામાં આવ્યા હતા. જ્યારે […]