1. Home
  2. Tag "diu"

થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની દીવ, અથવા દમણના બીચ પર પાર્ટી રાખનારાને રાત્રી કરફ્યુ નડશે

સુરતઃ નાતાલના પર્વને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. અને નવા વર્ષ 2022ના આગમન અને વર્ષ 2021ની વિદાય થશે. નવા વર્ષને આવકારવા માટે શહેરના ઘણાબધા લોકો દીવ,દમણ કે દાદરાનગર હવેલી પર દરિયાના બીચ પર જતા હોય છે. કેટલાક વર્ષોમાં ગુજરાતમાં જૂના વર્ષને અલવિદા કહેવા માટે તથા નવા વર્ષના સ્વાગત માટે પીવા અને પાર્ટીના શોખીનો દીવ, દમણ, […]

દીવમાં સમુદ્ર કિનારે એડવેન્ચર સાઈટનું નિયમિત ઈન્સ્પેક્શન કરવાના આદેશ અપાયા

ગાંધીનગરઃ સૌરાષ્ટ્ર નજીક આવેલા કેન્દ્ર શાસિત દીવમાં અફાટ સમુદ્ર અને બીચને કારણે પ્રવાસીઓમાં માનીતું બન્યું છે. તાજેતરમાં એડવેન્ચર એક્ટિવિટી દરમિયાન મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઈ હતી. પ્રવાસીઓની સલામતી ખૂબ જરૂરી છે. ત્યારે આ કિસ્સામાં આવો બનાવ કેમ બન્યો અને એડવેન્ચર એક્ટિવિટીનું નિયમિત ઈન્સ્પેક્શન કરવાની સુચના આપવામાં આવી છે સૂત્રોના જણાવ્યા મુજબ  દીવ દરિયા કાંઠે ચાલતી […]

દિવ કે જે પ્રવાસીઓ માટે સૌથી વધારે પ્રિય સ્થળ છે, વાંચો તેનો ઈતિહાસ

સૂર્ય, રેતી અને સમુદ્રનું એક સુંદર મિશ્રણ જે  એવી ધન્ય ધરતીની શોધવાળા લોકો માટે દીવ એક ભગવાનની અમૂલ્ય ભેટ છે. દીવ વિશ્વનું અવિશ્વસનીય સ્થળ છે જે કંટાળાજનક સ્થિતિમાથી થોડા સમય માટે હળવા થઈ શકે છે અને જાગૃત અવસ્થામાં પ્રકૃતિનું સંગીત સાંભળી શકે છે. અરબી સમુદ્ર દ્વારા લપાયેલા ગુજરાતના સૌરાષ્ટ્ર દ્વીપકલ્પની દક્ષિણ બાજુએ આવેલો આ શાનદાર […]

સોમનાથ ટ્રસ્ટે આજથી દિવ ટુર પેકેજની શરુઆત કરી – ખૂબ ઓછા ખર્ચમાં યાત્રીઓ અનેક સુવિધા અપાશે

સોમનાથ ટ્રસ્ટે નવી સુવિધા શરુ કરી દિવ ટૂરની આજથી શરુઆત કરી ગીર-સોમનાથઃ – સોમનાથ કે જ્યા દેશ વિદેશના ખૂણે ખૂણેથી યાત્રીઓ દર્શન કરવા આવતા હોય છે, તો આ સાથે જ અહીં પ્રવાસે આવતા યાત્રીઓ દિવ જવાનું ક્યારેય ચૂકતા નથી, દિવમાં અનેક ફરવા લાયક સ્થળો છે, જ્યારે પણ કોઆ સોમનાથ આવે ત્યારે દિવ જવાનું અચૂક રાખે […]

દીવના દરિયામાં જોવા મળ્યું ડોલ્ફિનનું ઝુંડ, પર્યટકોમાં બન્યું આકર્ષણનું કેન્દ્ર

દીવના દરિયામાં ડોલ્ફિનનું ઝુંડ બન્યું આકર્ષણનું કેન્દ્ર ઘોઘલા બીચ પર ડોલ્ફિનનું આગમન થતા પ્રવાસીઓ માટે ખાસ બોટ ચલાવાઇ રહી છે ડોલ્ફિનના આ ઝુંડને જોવા માટે પ્રવાસીઓમાં ઉત્સુકતા દીવ: ભારત અને અન્ય દેશોના પર્યટકો માટે દીવનો દરિયો હરહંમેશ પ્રવાસન સ્થળ તરીકે લોકપ્રિય રહ્યો છે. દીવનો ઘોઘલા બીચ, જલંધર બીચ, કિલ્લો, પાણીકોઠા અને મ્યુઝિયમ સહિતના સ્થળોએ પ્રવાસીઓ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code