ગુજરાતમાં એક વર્ષમાં એસટી બસોમાં 96 દિવ્યાંગો અને13 લાખ સહાયકોએ મફત મુસાફરી કરી
દિવ્યાંગો અને તેના સહાયકો પણ એસ.ટી બસોમાં વિનામૂલ્યે મૂસાફરી કરવાની યોજના, રાજ્ય સરકાર દ્વારા ભાડા પેટે S T નિગમને રૂ. 75 કરોડથી વધુની સહાય ચૂકવાઈ, ગાંધીનગરઃ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ- GSRTC દ્વારા નાગરિકોની મુસાફરીને હરહંમેશ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. એસ.ટી નિગમની તમામ પ્રકારની પ્રીમિયમ અને નોન પ્રીમિયમ બસોમાં રાજ્યના નાગરિકોને પોતાના ગંતવ્ય સ્થાન સુધી સલામત […]