1. Home
  2. Tag "Diwali vacation"

ગુજરાત હાઈકોર્ટ અને લોઅર અદાલતોમાં દિવાળી વેકેશન, તત્કાલ હીયરિંગ માટે જજીસ ફાળવાયાં

અમદાવાદઃ શહેરભરમાં દિવાળીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાત હાઈકોર્ટ અને લોઅર કોર્ટમાં દિવાળી વેકેશનની જાહેરાત કરવામાં આવી છે. જે મુજબ હાઈકોર્ટમાં 13 નવેમ્બરથી 24 નવેમ્બર સુધી એમ 12 દિવસ દિવાળી વેકેશન રહેશે. જોકે, 11 નવેમ્બરે બીજો શનિવાર હોવાથી અને ત્યારબાદ 12 નવેમ્બરે રવિવાર હોવાથી 11 નવેમ્બરથી જ કોર્ટમાં રજાઓ શરૂ થઈ જશે. જ્યારે […]

ગુજરાતમાં આજથી શાળા-કોલેજોમાં 21 દિવસનું દિવાળી વેકેશન, 10મી નવેમ્બરથી નવા સત્રનો પ્રારંભ

અમદાવાદઃ ગુજરાતમાં શાળાઓમાં સત્રાંક પરીક્ષાઓ પૂર્ણ થતાં જ શૈક્ષણિક કેલેન્ડર મુજબ શાળા-કોલેજોમાં આજથી એટલે કે તા.20મી ઓકટોબરથી 21 દિવસના દિવાળી વેકેશનનો પ્રારંભ થયો છે. તા.10મી નવેમ્બરથી નવા શૈત્રણિક સત્રનો પ્રારંભ થશે. 21 દિવસના દિવાળી વેકેશન હોવાથી ઘણાબધા વિદ્યાર્થીઓ પોતાના પરિવાર સાથે ફરવા માટે બહારગામ જઈ રહ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્ય સરકારે આજથી એટલે કે […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન ભવનો, કોલેજોમાં 19 ઓક્ટોબરથી 21 દિવસનું દિવાળી વેકેશન

રાજકોટઃ પ્રકાશનું પર્વ ગણાતા દિવાળીના તહેવારોને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે શાળા-કોલેજોમાં અગાઉથી જ શૈક્ષણિક કેલેન્ડર મુજબ દિવાળી વેકેશનની જાહેરાત કરી દેવામાં આવી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પણ તા. 19મી ઓક્ટોબરથી 8મી નવેમ્બર સુધી દિવાળી વેકેશનની જાહેરાત કરી છે, દિવાળી વેકેશનમાં વિદ્યાર્થીઓ પરિવાર સાથે પર્યટક સ્થળોએ ફરવા માટે જઈ શકે, તેમજ દિવાળીનું પર્વ ઊજવી […]

ગુજરાતમાં માધ્યમિક શાળાઓમાં 20મી ઓક્ટોબરથી 9મી નવેમ્બર સુધી દિવાળી વેકેશન

અમદાવાદઃ રાજ્યભરમાં હાલ નવરાત્રિ મહોત્સવ ધામધુમથી ઊજવાય રહ્યો છે. નવરાત્રિ બાદ દશેરા અને ત્યારબાદ દિવાળીના પર્વનો પ્રારંભ થશે. એટલે કે દિવાળી ઓક્ટોબરની 25મી તારીખે અને ત્યારબાદ નૂતન  વર્ષનો પ્રારંભ થશે, દરેક પર્વમાં દિવાળીનું મહત્વ સવિશેષ છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં 20મી ઓક્ટોબરથી 9મી નવેમ્બર સુધી દિવાળી વેકેશન રહેશે. […]

દિવાળીનું વેકેશન હોવા છતાં કેટલીક શાળાઓએ વર્ગો શરૂ થયાના મેસેજ મોકલતા વાલીઓનો વિરોધ

અમદાવાદઃ શાળા-કોલેજોમાં હાલ દિવાળી વેકેશન ચાલી રહ્યું છે. શાળાઓમાં વેકેશન હોવા છતાં કેટલીર ખાનગી અને ગ્રાન્ટેડ શાળાઓના સંચાલકો દ્વારા ધો.10-12ના વર્ગો શરૂ કરવાની તૈયારી કરી છે. પરંતુ શહેરના શિક્ષણાધિકારીએ  સ્પષ્ટ જણાવ્યું છે કે, જો કોઇ સ્કૂલ વેકેશનમાં વર્ગો શરૂ કરશે તો સંચાલકો સામે કડક કાર્યવાહી કરાશે. દિવાળીનું વેકેશન 21 નવેમ્બર સુધી રહેશે, 22 નવેમ્બરથી સ્કૂલો […]

દિવાળીનું વેકેશન પૂર્ણ થતાં ધો. 10 અને 12ના પરીક્ષાનાં ફોર્મ ભરવાની કામગીરી શરૂ કરાશે

ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો. 10 અને 12ની માર્ચ-2022માં લેવાનારી પરીક્ષાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ધોરણ-10 અને 12ની બોર્ડ પરીક્ષાના ફોર્મ ભરવાની કામગીરી ચાલુ માસમાં દિવાળી વેકેશન પછી શરૂ કરાશે. તે પહેલાં તમામ શાળાના સંચાલકોએ શાળાનું રજિસ્ટ્રેશન, શિક્ષકોનું રજિસ્ટ્રેશનની કામગીરી બોર્ડની વેબસાઇટ ઉપર કરવાનો શિક્ષણ બોર્ડના સચિવે આદેશ […]

વડોદરાની 210 સ્કૂલો દિવાળી વેકેશનમાં પણ 3 દિવસ કાર્યરત રહેશે

ગુજરાતઃ રાજ્યની શાળાઓમાં આજથી 21 દિવસનું દિવાળી વેકેશન શરૂ થયું છે. પરંતુ વડોદરા શહેર અને જિલ્લાની 210 જેટલી સ્કૂલો દિવાળીના વેકેશનમાં પણ કાર્યરત રહેશે. નેશનલ એચિવમેન્ટ સર્વેને પગલે આ સ્કૂલો શાળા ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. દિવાળીના વેકેશન દરમિયાન વડોદરાની 210 સ્કૂલો લગભગ 3 દિવસ સ્કૂલ કાર્યરત રહેશે. DEO કચેરી દ્વારા વિશેષ આદેશ કરાયો […]

દિવાળીનું વેકેશન 21 દિવસનું કરાતા ગુજરાત યુનિ.ને 30 જેટલી પરીક્ષાઓ પાછી ઠેલવાની ફરજ પડી

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કાળમાં શિક્ષણ કાર્યના દિવસો ઘટ્યા હોવાને લીધે પહેલા દિવાળી વેકેશન 13 દિવસનું નક્કી કરવામાં આવ્યું હતું. આથી વિવધ ક્ષેત્રોમાં દિવાળી વેકેશન વધારવાની રજુઆતો મળતા શિક્ષણ મંત્રી જીતુ વાધાણીએ દિવાળી વેકેશન લંબાવીને 21 દિવસનું કરવાનો નિર્ણય લીધો હતો. ત્યારે ગુજરાત યુનિવર્સિટીમાં વેકેશન લંબાવવાથી પરીક્ષાની તારીખોમાં ફેરફાર કરવો પડ્યો છે. ગુજરાત યુનિવર્સિટીમાં જે પરીક્ષાઓ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code