સલમાન ખાનની ફિલ્મ ટાઈગર -3 એ શરૂઆતના દિવસે જ ‘ગદર 2’નો તોડ્યો રેકોર્ડ,જાણો કેટલા કરોડની કરી કમાણી
મુંબઈ: દિવાળીના અવસર પર સલમાન ખાનની ‘ટાઈગર 3’ ફુલ ઓન સ્વેગ સાથે સિનેમાઘરોમાં આવી છે. ચાહકો લાંબા સમયથી આ ફિલ્મની રાહ જોઈ રહ્યા હતા. આ ફિલ્મમાં ભાઈજાનના જબરદસ્ત એક્શન સિક્વન્સ અને સ્ટંટ જોવા મળ્યા છે, જેણે ચાહકોને દંગ કરી દીધા છે. બીજી તરફ કેટરિના કૈફના એક્શનને પણ ખૂબ વખાણ મળી રહ્યા છે.ચાહકોને આ ફિલ્મ ખૂબ […]