દિવાળી પછી દિલ્હીની હવા થશે ખરાબ,AQI 266 પર પહોંચ્યો
દિલ્હી: શુક્રવારે દિલ્હીમાં વરસાદ બાદ દિલ્હી-NCRનું વાતાવરણ ખુશનુમા રહ્યું છે. જેના કારણે વાયુ પ્રદૂષણના સ્તરમાં પણ ઘટાડો નોંધાયો છે. એર ક્વોલિટી ઇન્ડેક્સ જે અગાઉ 400 થી ઉપર હતો તે ગંભીર શ્રેણીમાં હતો. વરસાદ પછી AQI 200-300 ની વચ્ચે રહે છે, જે નબળી શ્રેણી દર્શાવે છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના જણાવ્યા અનુસાર સમગ્ર દિલ્હીમાં હવાની ગુણવત્તા […]