ધનતેરસના દિવસે ખરીદેલા ચાંદી કે સોનાના સિક્કાથી દિવાળીની રાત્રે કરો આ ઉપાય,પછી જુઓ કેવું બદલાય છે તમારું ભાગ્ય
આ વર્ષે દિવાળીનો તહેવાર 10 નવેમ્બરે ધનતેરસથી શરૂ થઈ રહ્યો છે. ધનતેરસના દિવસે કુબેરજી અને માતા લક્ષ્મીની સાથે ભગવાન ધન્વંતરીની પૂજા કરવાની પરંપરા છે. ધનતેરસના દિવસે ખરીદી કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે સોના-ચાંદીથી લઈને વાસણો અને વાહનો સુધીની દરેક વસ્તુની ખરીદી કરવામાં આવે છે. એવું કહેવાય છે કે ધનતેરસના દિવસે ખરીદી […]


