1. Home
  2. Tag "DIWALI"

આ દિવાળીએ ઘરે જ કરો ફેશિયલ,ચહેરો દીપકની જેમ ચમકશે

દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે.મહિલાઓ પણ આ પ્રસંગે સુંદર દેખાવા માંગતી હોય છે, પરંતુ ઘરની સાફ-સફાઈ વચ્ચે પાર્લરમાં જવાનો સમય નથી મળતો.કોઈપણ રીતે, દિવાળીની ખરીદીને કારણે ખર્ચ વધી જાય છે, તો શા માટે કોઈ પણ ખર્ચ વિના ઘરે જ ત્વચાની સંભાળમાં જોડાઓ અને કુદરતી ઉપાયોથી તમારા ચહેરા પર નિખાર અને ચમક લાવો.તો ચાલો જાણીએ […]

દિવાળીમાં આ વાતોનું રાખજો ધ્યાન,નહીં તો બગડી જશે તહેવારની મજા

હાલ દેશમાં તહેવારનો માહોલ છે, લોકોમાં અનેરો આનંદ પણ જોવા મળી રહ્યો છે. તહેવારનો સમય હોય તો ફટાકડાઓ ફોડવાનું પણ બાળકોને વધારે પસંદ હોય છે અને ફોડવા પણ જોઈએ, આપણા હિંદુઓનો સૌથી મોટો તહેવાર છે, તો આવામાં તે વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે આપણી મજા તે કોઈ અન્ય માટે કે પોતાના માટે સજા ન […]

દક્ષિણ ભારતમાં દિવાળી ઉજવવાની રીત ઉત્તર ભારત કરતા અલગ,આ રહ્યાં કારણો

દિવાળી આખા ભારતમાં ઉજવવામાં આવે છે અને દરેક ભાગમાં લોકો તેને પોતાની રીતે ઉજવે છે.આમ તો દિવાળી ઉત્તર, પશ્ચિમ અને મધ્ય ભારતમાં વધુ ઉજવવામાં આવે છે અને ભારતના અન્ય ભાગોમાં લોકો તેને અલગ રીતે ઉજવે છે. શું તમે જાણો છો કે દક્ષિણ ભારતમાં દિવાળીની ઉજવણી ઉત્તર ભારત કરતા ઘણી અલગ છે.જો કે દિવાળીની ઉજવણી ભારતના […]

દિવાળીમાં ફટાકડાની કિંમતમાં વધારો, કિંમતમાં 40 ટકાનો વધારો

અમદાવાદઃ દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે અને લોકો ધીમે-ધીમે દિવાળીની ખરીદીમાં જોતરાઈ રહ્યાં છે. દરમિયાન મોંઘવારીની અસર દિવાળીના તહેવારમાં પણ જોવા મળશે. ચાલુ વર્ષે ફટાકડાના ભાવમાં લગભગ 40 ટકાનો વધારો થયાનું જાણવા મળે છે. ફટાકડામાં ઉપયોગમાં દેવાતું દારૂખાનું અને મજુરીની કિંમતમાં વધારો થતા ફટાકડાના ભાવમાં વધારો થયાનું વેપારીઓ માની રહ્યાં છે. […]

જો તમને પણ આ બીમારી હોય તો દિવાળીમાં રાખજો ધ્યાન,નહીં તો થઈ જશે મોટી તકલીફ

દિવાળીનો સમય આમ તો ખુશીઓનો સમય માનવામાં આવે છે, પણ જાણકારો એવું પણ કહે છે કે જ્યારે પણ ખુશીઓ આવે ત્યારે તેમાં પણ સતર્કતા રાખવી, જેમ કે તહેવારના સમયમાં બેદરકારી ક્યારેક નુક્સાન પણ કરી શકે છે.. જો વાત કરવામાં આવે અસ્થમાની સમસ્યા હોય તેવા દર્દીઓની તો તેમણે તો આ સમયમાં ખાસ પોતાને સાચવવા જોઈએ કારણ […]

દિવાળીની છેલ્લી ઘડીની ઘરાકી નિકળીઃ બજારોમાં હૈયેહૈયું દળાય એવી ભીડ,

અમદાવાદઃ પ્રકાશના પર્વ ગણતા દિવાળીના પર્વનો શુભારંભ ધનતેરસથી શરૂ થઈ જાય છે. એટલે હવે બે દિવસ બાકી રહ્યા છે. ત્યારે દિવાળીની ખરીદી માટે બજારોમાં હૈયેહૈયું દળાય તેટલી ભીડ જોવા મળી રહી છે. લોકો છેલ્લી ઘડીએ ખરીદી માટે ઉમટી પડ્યા છે. અમદાવાદના ત્રણ દરવાજા, ગાંધી રોડ. માણેક ચોક, રિલીફ રોડ. તેમજ વિવિધ વિસ્તારોમાં આવેલા શો રૂમ્સ […]

દિવાળી પર સોનું ખરીદતા પહેલા આ બાબતોનું રાખો ધ્યાન

ભારતમાં તહેવારનો અર્થ થાય છે ખુશીઓનો સમય, આ વાતની સાથે જો બીજી રીતે કહેવામાં આવે તો ભારતમાં તહેવાર એટલે ખરીદીનો માહોલ, તહેવારના સમયે લોકો ખાસ કરીને સોનું ખરીદતા હોય છે તો આ વખતે તેમણે સોનું ખરીદતા પહેલા કેટલીક વાતોનું ધ્યાન રાખવું જોઈએ. સૌથી પહેલા તો સોનાની શુદ્ધતા તપાસો. સોનાના સિક્કાની શુદ્ધતા માપવાની બે પદ્ધતિઓ છે […]

લાંબા સમય સુધી ફ્રેશ રહે છે સોન પાપડી, દિવાળી પહેલા બનાવીને કરો સ્ટોર  

મીઠું ખાવાના શોખીનોને સોન પાપડીનો સ્વાદ ખુબ જ પસંદ આવે છે.પરંતુ તેને ઘરે બનાવવાનું વિચારવું અશક્ય લાગે છે.ખરેખર, લેયર્ડ સોન પાપડી બનાવવી એટલું મુશ્કેલ કામ નથી જેટલું લાગે છે.મીઠાઈની ખાસ વાત એ છે કે તે લાંબા સમય સુધી તાજી રહે છે.જો તમે ઇચ્છો, તો તમે તેને બનાવી શકો છો અને ફ્રીજ વગર લાંબા સમય સુધી […]

દિલ્હીઃ દિવાળી પર ફટાકડા ખરીદવા અને ફોડવા પર થઈ શકે છે જેલ

દિલ્હી: દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે બુધવારે જણાવ્યું હતું કે,દિલ્હીમાં ફટાકડાનું ઉત્પાદન, સંગ્રહ, વેચાણ પર 5,000 રૂપિયા સુધીનો દંડ અને ત્રણ વર્ષની જેલની સજા થશે. પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે કહ્યું કે,જો કોઈ ફટાકડા ફોડતા અથવા ખરીદતા જોવા મળશે તો તેને 200 રૂપિયાનો દંડ અને છ મહિનાની જેલ થશે.દિવાળી પર દિલ્હીમાં ફટાકડા પર પ્રતિબંધ લાગુ કરવા […]

ભારતમાં આ સ્થળે નથી ઉજવાતી દિવાળી,જાણો શું છે કારણ

ભગવાન રામના અયોધ્યા પાછા ફરવાની ઉજવણી કરવા દિવાળીનો તહેવાર ઉજવવામાં આવે છે.આ દિવસે લોકો ભગવાન ગણેશ અને દેવી લક્ષ્મીની પૂજા કરે છે અને જીવનમાં સુખની કામના કરે છે.દિવાળી ભલે ભારતનો સૌથી મોટો તહેવાર હોય, પરંતુ દેશના કેટલાક ભાગો એવા છે જ્યાં આ તહેવાર ઉજવવામાં આવતો નથી.અમે તમને આ જગ્યાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. વાસ્તવમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code