1. Home
  2. Tag "DOCTORS"

ગુજરાતમાં સરકારી હોસ્પિટલોના તબીબોએ કોલકાત્તાના દુષ્કર્મ-હત્યાના વિરોધમાં પાડી હડતાળ

અમદાવાદઃ કોલકાતા આર.જી. મેડિકલ કોલેજમાં ટ્રેની ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાનો વિરોધમાં દેશભરમાં સરકારી હોસ્પિટલોના તબીબોએ ભારે વિરોધ કરીને હડતાળ પાડી હતી ત્યારે ગુજરાતમાં સરકારી હોસ્પિટલના ડોક્ટરો અને રેસિડેન્ટ ડોક્ટરોએ હડતાળ પાડીને દુષ્કર્મ અને હત્યાના આરોપીઓને કડક સજા આપવા અને આ બનાવની તટસ્થ તપાસ કરવાની માગ કરી હતી. તબીબો હડતાળ પર જતાં દર્દીઓને હાલાકી વેઠવી […]

ડોક્ટરો સામે હિંસા થાય તો હોસ્પિટલના વડા જવાબદાર રહેશે

તબીબોની સુરક્ષાને લઈને મોદી સરકારે જાહેર કર્યો આદેશ હિંસાની ઘટનામાં છ કલાકમાં ફરિયાદ દાખલ કરાવવી પડશે નવી દિલ્હીઃ કોલકાતામાં ડોક્ટર રેપ-મર્ડર કેસને લઈને ડોક્ટરો વ્યાપક નારાજગી વ્યાપી છે. તેમજ દેશભરમાં ડોક્ટરો અને નર્સો હડતાળ પર ઉતરી ગયા છે, જેના કારણે આરોગ્ય સેવાઓ ઠપ થઈ ગઈ છે. હડતાળ પર ઉતરેલા ડોકટરોની માંગ છે કે, કેન્દ્ર સરકાર […]

કલકત્તાઃ મહિલા ડૉક્ટરની હત્યાના ઘેરા પડઘા પડ્યાં, દેશના તબીબો હડતાળ પર ઉતર્યાં

નવી દિલ્હીઃ કોલકાતામાં એક ટ્રેની મહિલા ડૉક્ટર પર હોસ્પિટલમાં જ બળાત્કાર બાદ હત્યા કરવાની ઘટનાએ સમગ્ર દેશમાં ચર્ચા જગાવી છે. 31 વર્ષીય મૃતકના પીએમ રિપોર્ટના આધારે પોલીસે જણાવ્યું હતું કે, હત્યા પહેલા મહિલા ડોક્ટર પર બળાત્કાર ગુઝારવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાને પગલે કોલકાતામાં જુનિયર ડોક્ટર હડતાળ પર ઉતરી ગયા છે અને આરોપીઓ સામે આકરા પગલા […]

બીજી જન્મતારીખ પાછળની સુષ્મિતા સેને કહાની કહી, જાણો શું કહ્યું-…’

સુષ્મિતા સેન બોલિવૂડની સૌથી પ્રતિભાશાળી અભિનેત્રીઓમાંની એક છે. તેણે તેની કારકિર્દીમાં અત્યાર સુધી ઘણી પડકારજનક ભૂમિકાઓ ભજવી છે અને પોતાના દમદાર અભિનયથી દર્શકોના દિલમાં સ્થાન બનાવ્યું છે. તાજેતરમાં ભૂતપૂર્વ મિસ વર્લ્ડ અને અભિનેત્રી સુષ્મિતા સેને ઇન્સ્ટાગ્રામ પર તેના અપડેટેડ બાયોથી બધાને ચોંકાવી દીધા હતા. વાસ્તવમાં તેણે પોતાની ‘બીજી જન્મ તારીખ’નો ઉલ્લેખ કર્યો હતો. હવે અભિનેત્રીએ […]

હાર્વર્ડ યુનિવર્સિટીનું સંશોધન, હૃદયરોગના હુમલા વખતે તુરંત ચાવી લો આ ગોળી, મૃત્યુનું જોખમ ઘટી જશે

જીવનશૈલીમાં સુધારો કરવોએ હાર્ટ એટેકથી બચવા માટેનું પ્રથમ પગલું છે. પરંતુ હૃદયરોગનો હુમલો થાય ત્યારે..? આવા સમયે હૃદયરોગના ડૉક્ટરો એસ્પિરિન લેવાની ભલામણ કરે છે. એક સંશોધનમાં સામે આવ્યું છે કે જો છાતીમાં દુખાવાના 4 કલાકની અંદર એસ્પિરિન લેવામાં આવે તો હાર્ટ એટેકથી મૃત્યુનું જોખમ ઘટી શકે છે. આ સંશોધન હાર્વર્ડની ટીએચ ચાન સ્કૂલ ઓફ પબ્લિક […]

અમદાવાદ: સિવિલ હોસ્પિટલમાં તબીબોએ બે સફળ સર્જરીથી બે બાળકને નવજીવન આપ્યું

ગાંધીનગરઃ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એક અઠવાડિયાના ટૂંકા ગાળામાં બે બાળકો ના પેટમાંથી સર્જરી દ્વારા ફોરન બોડી બહાર કાઢવાની સફળ સર્જરી કરવામાં આવી છે. પ્રથમ કિસ્સાની વિગત એવી છે કે, મહેસાણાના વતની અને વ્યવસાયે સુથારી કામ કરતા ખોડાભાઈની ત્રણ વર્ષની દીકરી  ૧લી એપ્રિલ ૨૦૨૪ ના રોજ રમત માં  આકસ્મિક રીતે સોયાબીન શ્વાસ નળીમાં જતા  તીવ્ર શ્વાસોશ્વાસની તકલીફ […]

NMCને નવો નિયમ, ડોક્ટરોએ હવે દર્દીઓને જેનરિક દવા જ લખવી પડશે, IMA કર્યો વિરોધ

નવી દિલ્હીઃ  દેશના સરકારી અને ખાનગી સહિત તમામ મોટાભાગના તબીબો દર્દીઓને જેનરિક દવાને બદલે મોંઘાભાવની દવા લખી આપતા હોય છે. કહેવાય છે. કે, ઘણીબધી ફાર્માસ્યુટિકલ કંપની દ્વારા ડોક્ટરોને તગડું કમિશન પણ મળતું હોય છે. એટલે ડોકટરો જેનરિક દવાને બદલે ફાર્મા. કંપનીની મોંઘાભાવની દવા લખી આપે છે. એટલે દર્દીઓને ના-છૂટકે મોંઘાભાવની દવા ખરીદવાની ફજ પડતી હોય […]

ડૉક્ટરોએ પ્રિસ્ક્રિપ્શનમાં લખવી પડશે જેનરિક દવાઓ,જો નિયમોનું પાલન નહીં થાય તો લાઇસન્સ થશે સસ્પેન્ડ

દિલ્હી: નેશનલ મેડિકલ કમિશન (NMC) એ નવા નિયમો જારી કરીને કહ્યું છે કે તમામ ડોકટરોએ માત્ર જેનરિક દવાઓ લખવી જોઈએ અને જો તેઓ આમ નહીં કરે તો તેમની સામે દંડાત્મક કાર્યવાહી થઈ શકે છે. કમિશનના જણાવ્યા અનુસાર, શિક્ષાત્મક કાર્યવાહી હેઠળ, લાઇસન્સ એક નિશ્ચિત સમય માટે સસ્પેન્ડ પણ કરી શકાય છે. NMC, તેના ‘રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનરો […]

જો હવે ડોક્ટર્સ દર્દીઓને મોંધી-મોંધી દવાઓ લખશે તો તેમની ખૈર નહી, થશે કાર્યવાહી

ડોક્ટર્સ હવે દર્દીઓને મોંધી દવાઓ નહી લખી શકે નહીતો ડોક્ટર્સ સામે કાર્યવાહી કરવામાં આવશે દિલ્હીઃ- ાજકાલ ડોક્ટર્સ પૈસા પડાવવાને કારણે અનેક ોમંધી મોંધી અને લોકોને હાનિ પહોંચાડે તેવી દવાઓ લખી આપતા હોય છે જો કે હવે કોઈ પણ ડોક્ટર્સ આ પ્રકારની દવાઓ દર્દીઓને સૂચવી શકશે નહી ,અને જો કોઈ ડોક્ટર્સ આમ કરતા જણાશે તો તેમના […]

કોરોનાની દહેશતઃ અમદાવાદની સિવિલ હોસ્પિટલના પરિસરમાં OPD સ્ક્રીનિંગ એરિયા ઉભો કરાયો

1200 બેડની સિવિલ હોસ્પિટલમાં કોરોનાની સંભવિત પરિસ્થિતિની તૈયારીઓની સમીક્ષાને લઈને ‘મોકડ્રીલ’  યોજાઈ હોસ્પિટલમાં 20 ટનનો ઓક્સિજનનો પ્લાન્ટ પણ તૈયાર અમદાવાદઃ ગુજરાત સહિત દેશભરની સરકારી હોસ્પિટલોમાં મંગળવારે કોરોનાની સંભવિત પરિસ્થિતિને લઇને ‘મોક ડ્રીલ’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત અમદાવાદની અસારવા 1200 બેડની સિવિલ હોસ્પિટલમાં ઉપલબ્ધ આરોગ્ય સુવિધાઓની સમીક્ષા માટે મોકડ્રીલનું યોજાઇ હતી. આ મોકડ્રીલ દરમ્યાન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code