1. Home
  2. Tag "documents"

લોકસભા ચૂંટણીઃ મતદાન માટે મતદાર ફોટો ઓળખકાર્ડ-EPIC ઉપરાંત અન્ય 12 દસ્તાવેજો પણ માન્ય રહેશે

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી અન્વયે મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, મતદાન માટે મતદાર ફોટો ઓળખકાર્ડ-EPIC ઉપરાંત અન્ય 12 દસ્તાવેજો પણ માન્ય રહેશે. આ દસ્તાવેજોમાં આધાર કાર્ડ, મનરેગા હેઠળ આપવામાં આવતા જોબ કાર્ડ, બેંક/પોસ્ટ ઓફિસ તરફથી આપવામાં આવતી ફોટોગ્રાફ સાથેની પાસબુક, શ્રમ મંત્રાલયની યોજના હેઠળ આપવામાં આવેલા હેલ્થ ઇન્સ્યોરન્સ સ્માર્ટ કાર્ડ, ડ્રાઈવીંગ લાયસન્સ, […]

ગુજરાતમાં જંત્રીના દર વધે તે પહેલા જ દસ્તાવેજો માટે ધસારો, કેટલીક કચેરીઓમાં 15 એપ્રિલ સુધી સ્લોટ પેક

ગાંધીનગરઃ ગુજરાતમાં 15મી એપ્રિલથી જંત્રીના દરમાં તોતિંગ વધારો થશે, સરકારે કરેલી જાહેરાત મુજબ જંત્રીના દર જે હાલમાં છે. તે ડબલ થઈ જશે. 15મી એપ્રિલથી જંત્રીના દરમાં તોતિંગ વધારો થવાનો હોવાથી હાલ દસ્તાવેજ માટે તમામ રજિસ્ટ્રારની કચેરીઓમાં બારે ભીડ જોવા મળી રહી છે. કચેરીઓ દ્વારા હાલ રોડ 100 અરજદારોને દસ્તાવેજ માટે ટોકન આપવામાં આવે છે, એટલે […]

ગુજરાતમાં જંત્રી વધારાનો નિર્ણય પરત ખેચાતા દસ્તાવેજોની સંખ્યામાં 45થી47 ટકાનો વધારો

અમદાવાદઃ ગુજરાત સરકારે રાતોરાત જંત્રીના દરમાં ડબલ વધારો ઝીંકી દેતા લોકોમાં ભારે વિરોધ ઊઠ્યો હતો. અને બિલ્ડરોએ જંત્રીમાં કરાયેલો તોતિંગ વધારો હાલ પુરતો મુલત્વી રાખવાની મુખ્યમંત્રીને અપિલ કરી હતી. દરમિયાન સરકારે લાંબી વિચારણા બાદ 15મી એપ્રિલ સુધી વધારેલો જંત્રી દર મુલત્વી રાખતાં રાજ્યમાં દસ્તાવેજોની સંખ્યામાં વધારો થયો છે. જંત્રીના દરમાં બમણા વધારાનો અમલ હવે 15 […]

સરકારના નિર્દેશો પર ઘણા ટ્વિટર એકાઉન્ટ અને ટ્વિટ બ્લોક,દસ્તાવેજોમાંથી જાણકારી આવી સામે   

ઘણા ટ્વિટર એકાઉન્ટ અને ટ્વિટ બ્લોક સરકારના નિર્દેશો પર કરાયા બ્લોક દસ્તાવેજોમાંથી જાણકારી આવી સામે    ટ્વિટરને ગયા વર્ષે સરકાર દ્વારા અધિકાર જૂથ ફ્રીડમ હાઉસના સમર્થકો, પત્રકારો, રાજકારણીઓ અને ખેડૂતોના કેટલાક એકાઉન્ટ્સ અને કેટલાક ટ્વીટ્સને બ્લોક કરવા માટે કહેવામાં આવ્યું હતું.આ માહિતી 26 જૂને ટ્વિટર દ્વારા ફાઈલ કરવામાં આવેલા દસ્તાવેજમાં સામે આવી છે. ‘લ્યુમેન ડેટાબેઝ’ના […]

ઓછા વ્યાજની લોન મળશે, આવી લાલચ આપી લોકોની સાથે છેતરપિડી કરનારા બે લોકોની ભાવનગર પોલીસે કરી ધરપકડ

ભાવનગરની ઘટના લોનની લાલચ આપી છેતરપિંડી કરનારા લોકો પકડાયા પોલીસે કર્યો ઘટનાનો પર્દાફાશ ભાવનગર:આજના સમયમાં તમામ લોકોને રૂપિયાની તો જરૂર હોય જ, મોટાભાગના લોકો તેના માટે લોન લેતા હોય છે પણ ક્યારેક એવા કિસ્સા પણ સામે આવતા હોય છે કે જ્યાં લોકો સાથે છેતરપિંડી પણ થતી હોય છે. ભાવનગરમાં પણ કંઇક આવું જ બન્યું છે […]

ગાંધીનગર જિલ્લામાં 3 વર્ષમાં 1.69 લાખ દસ્તાવેજોની નોંધણી, સરકારને 1572 કરોડની આવક

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાની બીજી લહેર બાદ વેપાર-ધંધા ધમધમતા થતાં રિયર એસ્ટેટમાં પણ તેજી જોવા મળી હતી. જેના લીધે દસ્તાવેજ નોંધણીની આવક વધી હતી. રાજ્યમાં દસ્તાવેજ નોંધણીની સરકારને મોટી આવક થઈ રહી છે. માત્ર ગાંધીનગર જિલ્લામાંથી સરકારને 3 વર્ષમાં 1572 કરોડથી વધુની આવક થઈ હતી. ચારેય તાલુકાની સબ રજિસ્ટ્રાર કચેરીમાં 3 વર્ષમાં કુલ 1,69,987 દસ્તાવેજની નોંધણી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code