1. Home
  2. Tag "donald trump"

ડોનાલ્ડ ટ્રમ્પનું વિદાય સંબોધન, જાણો અંતિમ સંદેશમાં શું-શું કહ્યું

અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે આપ્યું વિદાય ભાષણ ભાષણ દરમિયાન અમેરિકાની સંસદ પર થયેલા હિંસક હુમલાની કરી નિંદા સાથોસાથ નવા રાષ્ટ્રપતિ જો બાઇડેનને પણ શુભેચ્છાઓ પાઠવી વોશિંગ્ટન: અમેરિકાની રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં હાર બાદ વિદાય સંબોધનમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દેશને સંબોધિત કર્યો હતો. આ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પએ પોતાની સરકારની ઉપલબ્ધિઓના વખાણ કર્યા હતા અને અમેરિકન સંસદ કેપિટલ હિલ […]

જો બાયડનનાં શપથ ગ્રહણ પહેલા જ ડોનાલ્ડ ટ્રમ્પ વોશિંગ્ટન ડિસી છોડી દેશે

અમેરિકામાં આગામી બુધવારે જો બાયડનનો રાષ્ટ્રપતિ પદ માટેનો શપથ ગ્રહણ કાર્યક્રમ આ કાર્યક્રમ પહેલા વર્તમાન રાષ્ટ્રપતિ ટ્રમ્પ વોશિંગ્ટન ડિસી છોડીને રવાના થશે ડોનાલ્ડ ટ્રમ્પ વોશિંગ્ટન ડિસી છોડીને ફ્લોરિડા માટે રવાના થશે વોશિંગ્ટન: અમેરિકામાં ટૂંક સમયમાં જો બાયડનના રાષ્ટ્રપતિ પદ માટેનો શપથગ્રહણ સમારોહ યોજાશે ત્યારે આ શપથગ્રહણ સમારોહ પહેલા જ વર્તમાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વોશિંગ્ટન ડિસી […]

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુશ્કેલી વધી, યુટ્યબે પણ એકાઉન્ટ બેન કર્યુ

દિલ્હીઃ અમેરિકી સંસદ ઉપર કહેવાતા ટ્રમ્પના સમર્થકો દ્વારા કરવામાં આવેલા હુમલાના પગલે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ મુશ્કેલીમાં વધારો થયો છે. ટ્વીટર અને ફેસબુક બાદ હવે યુટ્યબે પણ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું એકાઉન્ટ બેન કર્યુ હોવાનું જાણવા મળે છે. ગૂગલે યુટ્યુબને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ઓફિશ્યલ ચેનલ બ્લોક કરવાનો નિર્દેશ આપ્યો હતો. હવે ઓછામાં ઓછા સાત દિવસ […]

રાષ્ટ્રપતિનો કાર્યકાળ છોડતા જ ટ્રમ્પ પર તૂટી પડશે આફતનું વાદળ, આ બેંકે શરૂ કરી કાર્યવાહી

અમેરિકાના વર્તમાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના કાર્યકાળના આડે હવે માત્ર સપ્તાહનો સમય તેમને કાર્યકાળ પૂર્ણ થયા બાદ અનેક મુશ્કેલીનો સામનો કરવા માટે રહેવું પડશે તૈયાર અનેક બેંકોએ ટ્રમ્પના વ્યક્તિગત એકાઉન્ટ્સ વિરુદ્વ કાર્યવાહી શરૂ કરી છે વોશિંગ્ટન: અમેરિકાના વર્તમાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો કાર્યકાળ પૂર્ણ થવામાં હવે માત્ર એક સપ્તાહ જેટલો સમય બચ્યો છે ત્યારે આગળ તેને અનેક મુશ્કેલીનો […]

રાષ્ટ્રપતિ ટ્રમ્પની મુશ્કેલી વધી, અમેરિકી સંસદે મહાભિયોગની પ્રક્રિયા શરૂ કરી

અમેરિકામાં કેપિટોલ હિંસા બાદ ટ્રમ્પ પર સંકટના વાદળો ઘેરાયા અમેરિકી સાંસદોએ ટ્રમ્પ વિરુદ્વ મહાભિયોગની પ્રક્રિયા શરૂ કરી ટ્રમ્પ વિરુદ્વ કેપિટોલ હિંસામાં સમર્થકોને ઉશ્કેરવાનો છે આરોપ વોશિંગ્ટન: અમેરિકામાં કેપિટોલ હિંસા બાદ રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર મુશ્કેલીના વાદળો ઘેરાયા છે. સોમવારે ડેમોક્રેટિક પાર્ટીના ત્રણ સાંસદો જૈમી રસ્કિન, ડેવિડ સિસિલીન તેમજ ટેડ બ્લૂએ મહાભિયોગનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો અને […]

અમેરિકી સંસદમાં ટ્રમ્પના સમર્થકોએ મચાવ્યો હંગામો, હિંસામાં 4ના મોત

દિલ્હીઃ અમેરિકાની ચૂંટણીમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો પરાજય થયો હતો. જ્યારે જો બિડેનનો વિજય થયો હતો. તેમજ આગામી દિવસોમાં બિડેન રાષ્ટ્રપતિ માટે શપથ ગ્રહણ કરવાના છે. દરમિયાન ટ્રમ્પ સમર્થકોએ વૉશિંગ્ટન ડીસીમાં કૉંગ્રેસની કૅપિટોલ ઇમારત બહાર હંગામો કર્યો છે. આ દરમિયાન પોલીસ અને પ્રદર્શનકારોઓ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં એક મહિલા સહિત ચાર વ્યકિતઓના મોત થયાં હોવાનું […]

ડોનાલ્ડ ટ્રમ્પ સહિત અમેરિકાના બીજા 47 અધિકારીઓ વિરુદ્વ ઇન્ટરપોલની રેડ કોર્નર નોટિસ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુશ્કેલી વધી ઇન્ટરપોલે રાષ્ટ્રપતિ ટ્રમ્પ ઉપરાંત 48 અધિકારીઓ સામે રેડ કોર્નર નોટિસ જાહેર કરી ઇરાને તેના અધિકારી સુલેમાનીની હત્યાના સંદર્ભમાં ઇન્ટરપોલ પાસે ટ્રમ્પ વિરુદ્વ નોટિસ કાઢવાની માગ કરી હતી ઇરાનનું માનવું છે કે ટ્રમ્પે સુલેમાનીની હત્યાનો આદેશ આપ્યો હતો વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ મુશ્કેલીમાં મૂકાયા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ […]

અમેરિકાનું ચીન સામે આકરુ વલણ, યુએસ સ્ટોક એક્સચેંજમાંથી ચીનની કંપનીઓને કરાશે બહાર

દિલ્હીઃ વિસ્તારવાદી ચીન અને અમેરિકા વચ્ચે છેલ્લા કેટલાક સમયથી સંબંધ વધારે તંગ બન્યાં છે. અમેરિકા દ્વારા તાજાતેરમાં જ ચીનની કેટલીક કંપનીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. દરમિયાન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે, રાષ્ટ્રપતિપદના કાર્યકાળના અંતિમ દિવસોમાં પણ ચીન પ્રત્યે કડક વલણ યથાવત રાખ્યું છે. તેમણે યુએસ સ્ટોક એક્સચેંજમાંથી ચીની કંપનીઓને બહાર કાઢવાના કાયદા પર હસ્તાક્ષર કર્યા છે. […]

અમેરિકાએ ચીનને આપ્યો ઝટકો, 59 કંપનીઓ પર મૂક્યો પ્રતિબંધ

અમેરિકાના રાષ્ટ્રપતિ પદેથી વિદાય લેતા પહેલા ટ્રમ્પે ચીનને આપ્યો ઝટકો અમેરિકાએ એસએમઆઇસી સહિતની 59 કંપનીઓ પર લગાવ્યો પ્રતિબંધ અમેરિકાએ આ કંપનીઓ રાષ્ટ્રીય સુરક્ષા મટે ખતરારૂપ હોવાનું જણાવ્યું વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ પદેથી વિદાય લેતા પહેલાં ડોનાલ્ડ ટ્રમ્પે ચીનને વધુ એક ઝટકો આપ્યો છે. અમેરિકાના વાણિજ્ય મંત્રાલયે સેમીકંડકટર મેન્યુફેક્ચરિંગ ઇન્ટરનેશનલ કોર્પોરેશન સહિત 59 વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક ઉત્પાદન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code