જામનગરમાં રિલાયન્સના મહેમાન બન્યા ડોનાલ્ડ ટ્રમ્પના પૂત્ર અને તેની ગર્લફ્રેન્ડ
ગણપતિ મંદિરમાં દર્શન કર્યા બાદ જુનિયર ટ્રમ્પે વનતારાની મુલાકાત લીધી, રાધિકા અને અનંત અંબાણી સાથે ટ્રમ્પના પુત્ર અને તેની ગર્લફ્રેન્ડ ગરબે ઘૂમ્યાં, વનતારામાં જુનિયર ટ્રપએ પ્રાણી સંગ્રહાલય અને કુદરતી સૌંદર્યને નિહાળ્યું જામનગરઃ શહેર નજીક આવેલી રિલાયન્સ રિફાયનરી અને વનતારાની મુલાકાતે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્ર ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર અને તેની ગર્લફ્રેન્ડ આવી પહોંચ્યા હતા. જુનિયર […]


