કિચન ટિપ્સઃ ખૂબ જ ભૂખ લાગી હોય ત્યારે બનાવી લો આ ઝટપટ બનતા ઢોંસા, બેઝિક સામગ્રીમાંથી બનીને થશે તૈયાર
સાહિન મુલતાનીઃ- ગમે તે સમય હોય સવારનો નાસ્તો કે ડિનર હોય ઢોંસા ખાવાની મજા જ કઈ ઓર હોય છે, જો કે મોટા ભાગના લોકો ઢોંસા ઘરે બનાવાનું એટલા માટે ટાળે છે કે તેમાં રહેલા દાળ ચોખા પલાળવા પડતા હોય છે જો કે આજે આપણે રવામાંથી ઈન્સ્ટન્ટ ઢોસા બનાવાની રીત જોઈશું જેનાથી તમે 10 મિનિટમાં ઢોંસા […]