કિચન ટિપ્સઃ- શું તમને ઢોંસા સાથે ખાવામાં આવતી સાઉથ ઈન્ડિયન રેડ ચટણી બનાવતા નથી આવડતી ,તો જોઈલો રીત
સાહિન મુલતાનીઃ- ઢોંસા સૌ કોઈને ભાવતો ખોરાક છે ખાસ કરીને સાઉથ ઈન્ડિયામાં જ્યારે આપણે ઢોંસા ખાવા જઈએ છીએ ત્યારે કોપરાની ચટણી ,સંભારા સાથે એક ત્ર્જી રેડ કલરની તીખી સ્વાદિષ્ટ ચટણી પણ આપે ચે,આમ તો હવે ગુજરાતમાં પણ ઘણી જગ્યાએ આ ચટણી અપાતી છે જો તમે પણ એવી જ ચટણી ઘરે બનાવવા માંગો છો તો […]