1. Home
  2. Tag "double decker bus"

અમદાવાદમાં લાલ દરવાજાથી બોપલ, વસ્ત્રાલ અને રાણીપના રૂટ પર ડબલ ડેકર બસ શરૂ કરાશે

અમદાવાદઃ શહેરમાં એએમટીએસ દ્વારા ડબલ ડેકર એસી બસ શરૂ કરવામાં આવી છે. હાલ જે રૂટ પર વધુ પ્રવાસી ટ્રાફિક રહેતો હોય એવા રૂટ્સ પર ડબલ ડેકર બસ સેવા શરૂ કરવામાં આવી રહી છે. હાલ શહેરના વાસણાથી ચાંદખેડા, લાલ દરવાજાથી શીલજ, નરોડાથી લાંભા અને સારંગપુરથી સિંગરવા ગામ સુધી એમ ચાર રૂટ ઉપર ડબલ ડેકર એસી બસ […]

અમદાવાદમાં લાલદરવાજાથી શીલજ સહિત ત્રણ રૂટ્સ પર કાલે બુધવારથી ડબલડેકર બસ દોડશે

અમદાવાદઃ શહેરના લાલ દરવાજાથી શિલજ તેમજ નરોડાથી લાંભા સર્કલ અને સારંગપુરથી સિંગરવા ગામ સુધી ડબલ ડેકર એસી બસ કાલે બુધવારથી દોડાવવામાં આવશે. હાલ વાસણા-વાડજ રૂટ પર ડબલ ડેકર બસ શરૂ કરવામાં આવી છે. હવે 13મી માર્ચને બુધવારથી વધુ ત્રણ રૂટ પર ડબલ ડેકર બસ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ શહેરમાં વર્ષો બાદ ફરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code