1. Home
  2. Tag "double the number of visitors"

ગાંધીનગરના ઈન્દ્રોડા નેચર પાર્કમાં ઉનાળાના વેકેશનને લીધે મુલાકાતીઓમાં બમણો વધારો

ગાંધીનગરઃ શહેરના ઇન્દ્રોડા નેચર પાર્કમાં  ઉનાળાના વેકેશનને લીધે મુલાકાતીઓની સંખ્યા વધી રહી છે. પ્રાણી સંગ્રહાલયથી લઇને ચોતરફ હરિયાળી સાથેનો પ્રાકૃતિક માહોલ બાળકોથી લઇને વયસ્કોમાં પણ આકર્ષણ ઊભું કરી રહ્યો છે. ઇન્દ્રોડા પાર્કમાં વેકેશનને કારણે વિઝીટરોની સંખ્યા વધી છે. 2021-22ની તુલનાઓ 2022-23માં મુલાકાતીઓની સંખ્યામાં 39 ટકાનો વધારો નોંધાયો છે. સૂત્રોના જણાવ્યા મુજબ ગાંધીનગરમાં કોઈપણ બહારના લોકો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code