ભારતમાં છેલ્લા 4 મહિનામાં જીરૂની નિકાસમાં 26 ટકાનો ઘટાડો નોંધાયો
જાન્યુઆરીથી એપ્રિલના ચાર મહિનામાં 71721 ટન જીરૂની નિકાસ થઈ હતી, ચીને જીરાની ખરીદી ધીમી કરતા મોટો ફટકો પડ્યો, જીરાની વૈશ્વિક માગ ઓછી થતાં ભાવમાં ઘટાડો થયો અમદાવાદઃ દેશમાં ગુજરાત સહિત અનેક રાજ્યોમાં જીરાની ખેતી થાય છે. જીરાના ભાવ સારા મળતા હોવાથી સિંચાઈની સુવિધા અને હવામાન સાનુકૂળ હોય એવા વિસ્તારોમાં ખેડૂતો દ્વારા જીરાનું વાવેતર કરવામાં આવતું […]