અનુસૂચિત જાતિ મોરચો ગુજરાત સરકારનું સન્માન કરશે, શુક્રવારે ગાંધીનગરમાં કાર્યક્રમ યોજાશે
ગાંધીનગર, 11 માર્ચ, 2026 – Scheduled Caste Front ગુજરાત ભાજપનો અનુસૂચિત જાતિ મોરચો રાજ્ય સરકારનું સન્માન કરશે. આ માટેનો એક વિશેષ કાર્યક્રમ આગામી શુક્રવારે ગાંધીનગરમાં યોજાશે તેમ ભૂતપૂર્વ સંસદસભ્ય ડૉ. કિરીટભાઈ સોલંકીએ આજે અહીં જણાવ્યું હતું. ભાજપા અનુસૂચિત જાતિ મોરચાના પ્રદેશ અધ્યક્ષ અને ભૂતપૂર્વ સાંસદ ડૉ. કિરીટભાઈ સોલંકીએ ભાજપા પ્રદેશ કાર્યાલય “શ્રી કમલમ”, કોબા, ગાંધીનગર ખાતે […]


