ચીનના પ્રવાસે ગયેલા ડો.એસ.જયશંકર ઉપરાષ્ટ્રપતિ હાન ઝેંગને મળ્યાં
નવી દિલ્હીઃ ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર ચીનની રાજધાની બેઇજિંગ પહોંચ્યા છે. બેઇજિંગ પહોંચ્યા પછી તરત જ તેમણે ચીનના ઉપરાષ્ટ્રપતિ હાન ઝેંગને મળ્યા. X પોસ્ટ પર મુલાકાતનો ફોટો અપલોડ કરતા જયશંકરે લખ્યું, “આજે બેઇજિંગ પહોંચ્યા પછી તરત જ ઉપરાષ્ટ્રપતિ હાન ઝેંગને મળીને મને આનંદ થયો. ચીનના SCO અધ્યક્ષપદ માટે ભારતનો ટેકો વ્યક્ત કર્યો.” વિદેશ મંત્રી […]