1. Home
  2. Tag "Dragon fruit"

ચોમાસામાં આવતું ડ્રેગન ફ્રૂટ જે તમારા સ્વાસ્થ્યને કરે છે અઢળક ફાયદા, જાણો કઈ બીમારીમાં આપે છે રાહત

  ડ્રેગન ફ્રૂટ કે જેને કમલમ નામ ભારતમાં આપવામાં આવ્યું છે આ ફળ આરોગ્યની દ્રષ્ટીએ ખૂબ જ ફાયદા કારક છે. આ ફળનો આકાર કમળની જેમ છે એટલે એનું નામ ડ્રેગન ફ્રૂટથી બદલીને હવે કમલમ કરવામાં આવ્યું છે. આ ફળ ખાવાન વિવિધ ફાયદાઓ છે. જો તેના દેખાવની વાત કરીએ તો તે અંદરથી સફેદ પણ આવે છે […]

શું તમને ખબર છે? કે ડ્રેગન ફ્રુટ ખાવાની પણ રીત છે,જાણો

ભારતમાં ડ્રેગન ફ્રૂટની લોકપ્રિયતા ખૂબ ઝડપથી વધી છે. તેને કેક્ટસ ફ્રૂટ, ડ્રેગન પર્લ ફ્રૂટ અને પિટાયા પણ કહેવાય છે. પણ તમને તે વાત જાણીને નવાઈ લાગશે કે આ ફ્રુટને ખાવાની પણ એક રીત છે. તો વાત એવી છે કે પહેલાં ડ્રેગન ફ્રૂટને કટિંગ બોર્ડ કે કાપવાની જગ્યાએ મુકો. હવે તેને ઊભું કાપવા માટે તીક્ષ્ણ છરીનો […]

ઉનાળામાં ડ્રેગન ફ્રૂટ સ્મૂધી બનાવીને પીઓ

શરીરને સ્વસ્થ રાખવા માટે ફળ ખાવા ખૂબ જરૂરી છે. ખાસ કરીને મોસમી ફળોનું સેવન કરવું જોઈએ. તમે ઉનાળામાં ફળોમાંથી બનાવેલ શરબત બનાવીને પી શકો છો. ડ્રેગન ફ્રૂટ પણ ઉનાળાની ઋતુમાં ખાવામાં આવતું ફળ છે.તેમાંથી બનેલી સ્મૂધી ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે અને સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક હોય છે. સવારે તેનું સેવન કરવાથી તમે દિવસભર ઉર્જાવાન […]

જો તબિતયને સ્વસ્થ રાખવી હોય તો આ ફળને ખાવાનું અત્યારે જ શરૂ કરી દો

કમલમને ખાવાથી શરીર રહે છે ફીટ સ્વાસ્થ્ય રહે છે તંદુરસ્ત ન ખાતા હોય તો અત્યારે જ ખાવાનું શરૂ કરી દો કમલમ નામનું ફળ જેને ડ્રેગન ફ્રૂટ પણ કહેવામાં આવે છે – તેનું સાયન્ટિફિક નામ હિલોસેરસ અંડસ છે તેને ખાવાથી સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે છે અને શરીરને અનેક રીતે ફાયદાકારક પણ છે. જાણકારોના કહેવા પ્રમાણે આ ફળનું […]

ગુજરાતના ડ્રેગન ઉર્ફે કમલમ્ ફ્રુટનો સ્વાદ હવે બ્રિટન અને બહેરિનવાસીઓ પણ માણશે

અમદાવાદઃ ગુજરાતના વિદેશી એવા ડ્રેગન ફ્રૂટની નિકાસને મોટું પ્રોત્સાહન મળ્યું છે. આ ફ્રૂટની નિકાસ પહેલીવાર બ્રિટનના લંડન અને બહેરિનમાં થઈ છે. ભારતમાં ડ્રેગન ફ્રૂટને કમલમ પણ કહેવામાં આવે છે. લંડન નિકાસ થયેલા વિદેશી ફ્રૂટનો જથ્થો ગુજરાતના કચ્છ વિસ્તારના ખેડૂતો પાસેથી મેળવવામાં આવ્યો હતો અને ભચમાં એપીઇડીએ રજિસ્ટર્ડ પેકહાઉસ દ્વારા નિકાસ કરી હતી. બહેરિનમાં નિકાસ થયેલા […]

ગુજરાત અને પશ્ચિમ બંગાળના ખેડૂતોએ પકવેલા ડ્રેગન ફ્રૂટની નિકાસ પહેલી વાર બ્રિટન અને બહેરિનમાં થઈ

ગુજરાત-પ.બંગાળમાં ઉગેલા ડ્રેગન ફ્રુટને લઈ સારા સમાચાર દેશ વિદેશમાં થઈ તેની નિકાસ પહેલીવાર બ્રિટન અને બહેરિનમાં થઈ નિકાસ અમદાવાદ: ગુજરાત અને પશ્ચિમ બંગાળના ખેડૂતોએ પકવેલા રેષા અને ખનીજ તત્વોથી ભરપૂર વિદેશી ફ્રૂટ ‘ડ્રેગન ફ્રૂટ’ની નિકાસને મોટું પ્રોત્સાહન મળ્યું છે. આ ફ્રૂટની નિકાસ પહેલીવાર બ્રિટનના લંડન અને બહેરિનમાં થઈ છે. ભારતમાં ડ્રેગન ફ્રૂટને કમલમ પણ કહેવામાં […]

કચ્છના કમલમ્ ઉર્ફે ડ્રેગન ફ્રૂટને ફળ તરીકે કેન્દ્ર-રાજ્ય સરકારે માન્યતા આપીઃ ખેડુતોને થશે ફાયદો

ભુજ : કચ્છમાં કમલમ્ ફ્રૂટ ઉર્ફે ડ્રેગન ફળનાં વાવેતરને મળેલી સફળતાની નોંધ વડાપ્રધાન મોદીએ પણ લીધી હતી., પરંતુ ખુદ સરકાર ડેગન ફ્રૂટને ફળ માનતી નથી, તે અંગેની સરકાર સમક્ષ અનેકવાર રજુઆતો કરવામાં આવી હતી. કચ્છમાં કમલમ્ ફ્રૂટને ભારત સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા `ફળ’ તરીકે માન્યતા મળતાં કૃષિ જગતમાં નવા ફળ પાકના ઉમેરાની ઐતિહાસિક ઘટનાનો […]

મહારાષ્ટ્રમાંથી પ્રથમવાર ડ્રેગન ફ્રુટની નિકાસઃ દુબઈ મોકલાયું

અમદાવાદઃ કમલમ ફ્રુટ એટલે કે ડ્રેગન ફ્રુટનું ગુજરાત સહિત દેશમાં ઉત્પાદન વધ્યું છે. બીજી તરફ દુનિયાના અનેક દેશોમાં ભારતની કૃષિ પેદાશની ભારે ડિમાન્ડ છે. ત્યારે હવે ડ્રેગન ફ્રુટની દુબઈમાં નિકાસ કરવામાં આવી છે. મહારાષ્ટ્રમાંથી પ્રથમવાર ડ્રેગન ફ્રુટની દુબઈ નિકાસ કરવામાં આવી છે. In a boost to #export of exotic #fruit, a consignment of fibre and […]

ડ્રેગન ફ્રુટ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક,આ રીતે કરો તેનું સેવન

ડ્રેગન ફ્રુટ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક અનેક પોષક તત્વોથી છે ભરપૂર આ રીતે કરો તેનું સેવન ડ્રેગન ફ્રુટ મુખ્યત્વે દક્ષિણ અમેરિકામાં જોવા મળે છે. આ એક પ્રકારનું ફળ છે. આ વેલા પર આવતું ફળ છે. તે કેક્ટેસિયા પરિવારથી સંબંધિત છે.. ડ્રેગન ફ્રુટનો ઉપયોગ દવા તરીકે પણ થાય છે. આ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. ડ્રેગન ફ્રુટમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code