પાલનપુરના નજીક કેનાલનું નાળું તૂટી જતાં પાણીનો વેડફાટ, ખેડુતોએ કર્યો ભ્રષ્ટાચારનો આક્ષેપ
પાલનપુરઃ તાલુકાના ગઢ ગામમાંથી પસાર થતી દાંતીવાડા બ્રાન્ચ કેનાલ નવુ બનાવેલું નાળુ તૂટી જતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો. નવા બનાવેલા નાળામાં પ્રથમ પાણી છોડાતા જ ગાબડું પડતા ચારેબાજુ પાણી ફરી વળ્યા હતા. આ બાબતની જાણ સિંચાઈ વિભાગને કરાતા તાત્કાલીક સમારકામ શરૂ કરવામાં આવ્યુ હતુ. પાલનપુરના ગઢ વિસ્તારમાંથી પસાર થતી દાતીવાડાની થ્રી એલ માઇનોર […]


