1. Home
  2. Tag "drdo"

નૌસેનાની તાકાત થશે બમણીઃ દેશનું પ્રથમ પરમાણુ મિસાઈલ  ટ્રેકિંગ જહાજ ‘આઈએનએસ ઘ્રુવ’ આજે થશે લોંચ- જાણો તેની ખાસિયતો

આજે પ્રથમ પરમાણુ મિસાઈલ જહાજ INS ઘ્રુવ લોંચ કરાશે દુશ્મનોને દુરથી જ નાશ કરવાની ક્ષમતા ધરાવે છે દિલ્હીઃ- ભારત દેશની ત્રણેય સેનાઓને વધુને વધુ મજબૂત બનાવવાના પ્રયત્નો સફળ થઈ રહેલા જોવા મળી રહ્યા છે.ત્યારે હવે આજરોજ ભારતને એક વધુ શક્તિશાળી હથિયાર મળવા જઈ રહ્યા છે, જે બાદ દરિયામાં ભારતની તાકાત બમણી થતી જોવા મળશે. દુશ્મન […]

હવે ગુજરાતમાં જ કોરોનાની બીજી દવા બનશે, DRDOની 2-DG દવાનું થશે નિર્માણ

ગુજરાતે ફાર્મા સેક્ટરમાં વધુ એક સિદ્વિ હાંસલ કરી હવે ગુજરાતમાં કોરોનાની બીજી એક દવા પણ બનશે DRDOની 2-DG દવાનું ઉત્પાદન ગુજરાતમાં જ થશે અમદાવાદ: ફાર્મા સેક્ટરનું હબ ગણાતા ગુજરાતે ફાર્મા સેક્ટરમાં વધુ એક સિદ્વિ હાંસલ કરી છે. હવે ગુજરાતમાં DRDOની કોરોનાની દવા બનશે. DRDOની 2-DG દવાનું ગુજરાતમાં જ ઉત્પાદન થશે. કોવેક્સિન બાદ હવે ગુજરાતમાં કોરોનાની […]

DRDOની સફળતા, સ્વદેશી એન્જિન સાથે નિર્ભય મિસાઇલનું સફળ પરીક્ષણ

DRDOએ વધુ એક સફળતા મળી સ્વદેશી એન્જિન સાથે નિર્ભય ક્રૂઝ મિસાઇલનું સફળ પરીક્ષણ આ મિસાઇલને ચીન બોર્ડર પર તૈનાત કરાશે નવી દિલ્હી: DRDOએ વધુ એક સફળતા પ્રાપ્ત કરી છે. હવે DRDOએ સ્વદેશી એન્જિન સાથે નિર્ભય ક્રૂઝ મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે. અગાઉ ગત વર્ષે ઑક્ટોબરમાં આ મિસાઇલનું પરીક્ષણ કરવાનું હતું, પરંતુ 8 મિનિટની ઉડાન બાદ […]

ભારતીય વાયુસેનાના તાકાત થશે બમણી, DRDOએ નવી પેઢીની આકાશ મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું

DRDOએ નવી પેઢીની આકાશ મિસાઇલનું કર્યું સફળ પરીક્ષણ આ મિસાઇલથી હવે ભારતીય વાયુસેનાનું સામર્થ્ય વધશે મિસાઇલે ડાયરેક્ટ એટેક મોડમાં ટાર્ગેટને મારી તેને નષ્ટ કરી દીધો હતો નવી દિલ્હી: ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝશને નવી પેઢીની આકાશ મિસાઇલનું એક સપાટીથી હવામાં માર કરનારી મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે. મૈન-પોર્ટેબલ એન્ટી-ટેન્ક ગાઇડેડ મિસાઇલને થર્મલ સાઇટની સાથે એકીકૃત […]

DRDO એ ‘અગ્નિ પ્રાઈમ’ મિસાઈલનું સફળ પરિક્ષણ કર્યું : 1500 કિમી દૂર સુધી વાર કરવાની ક્ષમતા

ડિઆરડીઓએ અગહ્નિ પ્રાઈમ મિસાઈલનું સફળ પરિક્ષણ કર્યું 1500 થી 2 હજાર કીમી સુધી વાર કરવાની ક્ષમતા   દિલ્હીઃ- ડીઆરડીઓ દ્રારા આજે એટલે કે સોમવારની સવારે 10- વાગ્યે 55 મિનિટે અગ્નિ પ્રાઈમ મિસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતુ ,આ સુવિધાથી સજ્જ વિકસિત મિસાઇલનું સફળતાપૂર્વક ઓડિશાના દરિયાકાંઠે પરીક્ષણ કરવામાં આવ્યું હતું. અગ્નિ પ્રાઇમમાં અત્યાધુનિક તકનીકનો ઉપયોગ કરવાને […]

DRDOએ મલ્ટી બેરલ રોકેટ લોન્ચર પિનાકાનું કર્યું સફળ પરીક્ષણ, આ છે તેના ખાસિયતો

ક્રૂઝ મિસાઇલ નિર્ભયના પરીક્ષણ બાદ DRDOનું વધુ એક પરીક્ષણ DRDOએ મલ્ટી બેરલ રોકેટ લોન્ચર પિનાકાના અત્યાધુનિક વર્ઝનનું પરીક્ષણ કર્યું આ મલ્ટી બેરલ રોકેટ લોન્ચર સિસ્ટમ સ્વદેશ નિર્મિત છે નવી દિલ્હી: LAC પર ચીન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે ભારત અત્યાધુનિક હથિયારોની સતત પરિક્ષણ કરી રહ્યું છે. ગઇકાલે સબસોનિક ક્રૂઝ મિસાઇલ નિર્ભયના પરીક્ષણ બાદ હવે ભારતની […]

DRDO નિર્મિત સબસોનિક ક્રૂઝ મિસાઇલ ‘નિર્ભય’નું કરાયું સફળ પરીક્ષણ, આ છે ખાસિયત

DRDOની વધુ એક સિદ્વિ સબસોનિક ક્રૂઝ મિસાઇલ નિર્ભયનું કર્યું સફળ પરીક્ષણ આ મિસાઇલ પરમાણુ બોમ્બ લઇ જવા માટે પણ છે સક્ષમ નવી દિલ્હી: ભારતની સંરક્ષણ સંસ્થા ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશને સિદ્વિ હાંસલ કરી છે. સંસ્થાએ ઓરિસ્સા તટ પર ચાંદીપુરમાં ઇન્ટિગ્રેટેડ ટેસ્ટિંગ રેન્જમાં સબસોનિક ક્રૂઝ મિસાઇલ નિર્ભયનું સફળ પરિક્ષણ કર્યું છે. 1000 કિલોમીટર સુધીનો માર […]

કોરોનાની દવા 2-DGનું ઉત્પાદન વધશે. DRDOએ ફાર્મા કંપનીઓ પાસે આવેદન મંગાવ્યા

DRDOએ પોતાની દવા 2-Gના મોટા પાયે ઉત્પાદન માટે કાર્યવાહી શરૂ કરી આ માટે DRDOએ ફાર્મા કંપનીઓ પાસેથી મંગાવ્યા આવેદન DRDOએ ભારતીય ફાર્મા કંપનીઓ પાસેથી એક્સપ્રેશન ઑફ ઇન્ટ્રેસ્ટ માંગ્યો છે નવી દિલ્હી: કોરોનાના હળવા લક્ષણો ધરાવતા દર્દીઓની સારવાર માટે મદદરૂપ એવી DRDOની 2-DG દવાનું મોટા પાયે ઉત્પાદન થાય તે માટે હવે DRDO એક્શન મોડમાં છે. DRDOએ […]

DRDOએ બનાવી DIPCOVAN, માત્ર 75 રૂપિયામાં જાણી શકશો તમારા શરીરમાં એન્ટિબોડી કેટલી છે

હવે 75 રૂપિયામાં જાણો તમારા શરીરની એન્ટિબોડી વિશે DRDOએ બનાવી DIPCOVAN મોટી સંખ્યામાં લોકોને થશે ફાયદો દિલ્લી: કોરોનાવાયરસ સામેની લડાઈમાં ડીઆરડીઓને મહત્વની સફળતા મળી છે. DRDO દ્વારા 2-ડીજી જેવી દવા બનાવ્યા બાદ હવે કોરોના સામે લડવા માટે એન્ટિબોડી ડિટેક્શન કીટ DIPCOVAN  બનાવી છે. દિલ્લીના વેનગાર્ડ ડાયગ્નોસ્ટિકના સહયોગથી બનાવવામાં આવી છે. DIPCOVANના કીટથી જાણી શકાય છે […]

પીએમ કેયર્સ ફંડમાંથી 500 ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવા માટે રકમ ફાળવવામાં આવીઃ- ડીઆરડીઓના શીરે જવાબદારી સોંપાઈ

પીએમ કેયર્સ ફંડમાંથી 500 ઓક્સિજન પ્લાન્ટ માટે નાણાં ફાળવાયા આ અઠવાડિયાથી જ પ્લાન્ટ બનાવવાનું કાર્ય ડીઆરડીઓ હાથ ઘશે દિલ્હીઃ-સમગ્ર દેશમાં કોરોનાના વધતા વ્યાપને લઈને અને ગંભીર સ્થિતિ વચ્ચે કોરોનાને પંહોચી વળવા સરકારે મોટો નિર્ણય લીધો છે અને પીએમ કેયર્સ ફંડમાંથી દેશભરમાં 500 મેડિકલ ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવા માટે રકમની ફાળવણી કરી છે.રક્ષામંત્રાલયે આ બાબતે માહિતી આપી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code