1. Home
  2. Tag "drink"

ફ્રિઝનું ઠંડુ પાણી પીવા વાળા થઈ જાઓ સાવધાન, અજાણ્યામાં આપી રહ્યા છો બીમારીઓને આમંત્રણ

ઉનાળાની હાલ કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે લોકો પોતાની તરસ છુપાવવા માટે ફ્રીઝનું ઠંડુ પાણી પીવે છે પરંતુ આ પાણી આરોગ્ય માટે ખુબ હાનીકારક હોવાનું માનવામાં આવે છે. પાચનને નુકસાન આયુર્વેદ અનુસાર ઠંડુ પાણી વ્યક્તિની પાચનશક્તિને નબળી પાડે છે. જેના લીધે એસિડિટી, કબજિયાત, ઉલ્ટી અને પેટ ફૂલવું જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. પાચનને […]

હર્બલ ડ્રિંકને ડાઈટમાં ઉમેરશો તો થશે ઘણા ફાયદા

દરરોજ સવારે મોટાભાગના લોકો દૂધ સાથે ચા કે કોફી પીવાનું પસંદ કરે છે. પણ જો તમે હર્બલ ડ્રિંકને તમારા રૂટિનમાં સામેલ કરો, પછી ભલે તેનો સ્વાદ ના ગમે. પણ તેનાથી શરીરને ઘણી રીતે ફાયદા થાય છે. હર્બલ ડ્રિંક પીવાના ઘણા ફાયદા છે, પછી તે તજની ચા હોય કે આદુની હળદરવાળી ચા. હર્બલ ડ્રિંક ચયાપચયને સુધારે […]

વજન ઘટાડવા માટે ઉપયોગી છે આદુ અને લિંબુનું પાણી, સાથે આ બીજા ફાયદા પણ ખરા

ઉનાળાની ઋતુમાં શરીરને હાઇડ્રેટ રાખવું ખૂબ જ જરૂરી છે. જેના માટે લોકો ઘણા ડિટોક્સ પીણાં પીવે છે. મોટાભાગના લોકોને સવારે ઉઠ્યા બાદ લીંબુ પાણી પીવું ગમે છે. પરંતુ જો તમે આદુ અને લીંબુ પાણીનું સેવન કરો છો, તો તે તમારા શરીર માટે ઘણી રીતે ફાયદાકારક સાબિત થઈ શકે છે. ઉનાળો આવતાની સાથે જ લોકો ઠંડી […]

ઉનાળામાં શરીરને અંદરથી રાખો ઠંડુ, રોજ પીવો આ ડ્રિંક્સ

ઉનાળામાં શરીરનું તાપમાન ઘણીવાર વધી જાય છે. પણ તેને બેલેન્સ રાખવું ખૂબ જરૂરી છે. આજે અમે તમને એક ખાસ ટિપ જણાવીશું જેના દ્વારા તમે તમારા ખોરાકમાં આ વસ્તુનો સમાવેશ કરીને પોતાના શરીરને ઠંડુ રાખી શકો છો. • ફુદીનો ઉનાળાના દિવસોમાં તમે ફુદીનાનો ઉપયોગ કરી તમે રાયતા, શરબત કે ચટણીના રૂપમાં કરો છો, તો તે તમારા […]

ઉનાળામાં પીવો છો લીંબૂ પાણી, તો જાણી લો તેના ફાયદા અને નુકશાન

લીંબૂ પાણીના સેવનથી ગભરાહટ, બેચેની, ચક્કર જેવી તમામ સમસ્યાથી આરામ મળે છે. પરંતુ તેના વધુ પડતા સેવનના કેટલાક ગેરફાયદા પણ છે. ઉનાળો આવતા જ લોકો ઠંડી વસ્તુઓ ખાવાની પસંદ કરે છે. ઘણા લોકો ઉનાળામાં ફળોનો રસ, શરબત, લીંબૂ પાણીનું સેવન કરે છે. તેમને સેહત માટે ઘણા ફાયદાકારક માનવામાં આવે છે. લીંબૂમાં ભરપૂર માત્રામાં વિટામિન, મિનરલ […]

હોળી પર મહેમાનોંને કરવા છે ઈમ્પ્રેસ, તો પહેલાથી જ તૈયાર કરી રાખો ઠંડાઈ પાવડર

હોળીના તહેવારની દરેક લોકો રાહ જોવે છે. આ દિવસે બધા ભેગા થાય છે અને રંગોથી હોળી રમે છે. આ તહેવારની સારી વાત એ છે કે આ દિવસે અલગ-અલગ પ્રકારના પકવાન બનાવવામાં આવે છે. આ પકવાનમાં થંડાઈનો પણ સમાવેશ થાય છે. લોકો અલગ-અલગ રીતે થંડાઈ બનાવે છે. આજકાલ ફ્લેવરફુલ થંડાઈ પીવાનું વધારે પસંદ કરે છે. તમે […]

ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં મદદ કરે છે આ મોર્નિંગ ડ્રિંન્ક

વધારે ઓયલી ખોરાક ખાવાથી સ્વાસ્થ્ય સબંધિ મુશ્કેલીઓ થાય છે. તળેલું ચટપટુ ખોરાક સ્વાદમાં સારી છે પણ તે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આવા ખોરાક લોહીમાં ખરાબ કોલેસ્ટ્રોલની સંખ્યામાં વધારો કરી શકે છે. શરીરમાં બે પ્રકારના કોલેસ્ટેરોલ- સારા કોલેસ્ટેરોલ અને બેડ કોલેસ્ટેરોલ સારી કોલેસ્ટેરોલ ઘણા રોગો બચાવે છે. બેડ કોલેસ્ટ્રોલને કારણે ઘણા જોખમી રોગો હોઈ શકે છે. […]

આખા શ્રાવણ મહિનામાં ઉપવાસ કરી રહ્યા છો,તો આ એલચી ડ્રિંક તમારા દિવસને બનાવે છે ઊર્જાવાન, જાણો તેના ફાયદા

  હાલ શ્ત્યારાવણ મહિનો ચાલી રહ્રેયો છે ખાસ કરીને આ મહિનામાં અનેક લોકો આખા મહિના દરમિયાન ઉપવાસ રાખે છે તો કોઈ દર સોમવારે ઉપવાસ કરે છે.ફરાળ સિવાય ઉપવાસમાં કંઈજ ખાવામાં  કે પીવામાં આવતું નથી, જેના કારણે ઘણી વખત શરીરની ઊર્જા જળવાતી નથી અને ચક્કર આવવા અથવા તો પછી બીમાર પડવાની શક્યતાઓ વઘે છેઆજે એલચીનું એક […]

હાઈ કોલેસ્ટ્રોલ ધમનીઓને જીવાતની જેમ ખાઈ શકે છે,બચાવ માટે પીવો આ 3 વસ્તુઓ

હાઈ કોલેસ્ટ્રોલનું નામ સાંભળતા જ સૌથી પહેલા લોકોનું દિલ પકડી લે છે.આનું કારણ એ છે કે કોલેસ્ટ્રોલ શરીર માટે લોટમાં રહેલા જીવાત જેવું છે.જી હા, જ્યારે ખરાબ કોલેસ્ટ્રોલ અને બિનઆરોગ્યપ્રદ ચરબી શરીરમાં જમા થવા લાગે છે ત્યારે તે ધમનીઓમાં પોતાનું સ્થાન બનાવી લે છે.ધીમે ધીમે, આ ખરાબ ચરબી અને ટ્રાઇગ્લિસરાઈડ્સ ધમનીઓની દિવાલો પર ચોંટવા લાગે […]

કોફીનું સેવન તમને પસંદ છે? તો જાણી લો પહેલા આ મહત્વની જાણકારી

મોટાભાગના લોકોને દિવસમાં 2-3 વાર કોફીનું સેવન પસંદ હોય છે તો કેટલાક લોકોને ચા પીવાનું પસંદ હોય છે. કોફીને પણ લોકો ચાની જેમ જ પીવે છે પણ જે લોકો કોફી રોજ અને વધારે પ્રમાણમાં પીવે છે તેમણે કેટલીક વાતોને જાણી લેવી જોઈએ. વાત એવી છે કે કોફી પીવાથી ફાયદા પણ થાય છે અને નુક્સાન પણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code