અમદાવાદના ચાંદખેડાની 45 સોસાયટીઓમાં તંત્રના વાંકે પીવાના પાણીની સમસ્યા
સોસાયટીના રહિશો છેલ્લા ત્રણ મહિનાથી ટેન્કર પર નિર્ભર, મ્યુનિના અધિકારીઓ ભાજપના કોર્પોરેટરોને પણ ગાંઠતા નથી, ચાંદખેડા વોર્ડમાં શૈલગંગા પાણીની ટાંકીમાં પાણીનો સપ્લાય ખૂબ જ ઓછો આવી રહ્યો છે અમદાવાદઃ ગાંધીનગર અને અમદાવાદની હદ સાથે જોડાયેલા ચાંદખેડા વોર્ડમાં છેલ્લા ત્રણ મહિનાથી પીવાના પાણીની વિકટ સમસ્યા છે. ચાંદખેડા વિસ્તારમાં પીવાના પાણી માટે ટેન્કરો મંગાવવાની લોકોને ફરજ પડી […]