1. Home
  2. Tag "drone"

જમ્મુમાં પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ લખેલો શંકાસ્પદ ફુગ્ગો મળ્યો, LoC પર ડ્રોન દેખાતા સેનાનું સર્ચ ઓપરેશન

જમ્મુ, 28 ફેબ્રુઆરી 2026: જમ્મુ-કાશ્મીરમાં આંતરરાષ્ટ્રીય સરહદ અને લાઇન ઓફ કંટ્રોલ (LoC) પર પાકિસ્તાની નાપાક હરકતો અટકવાનું નામ નથી લઈ રહી. જમ્મુના ફાલૈન મંડલ વિસ્તારમાંથી શનિવારે ‘પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ’ લખેલો એક શંકાસ્પદ ફુગ્ગો મળી આવતા સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. પોલીસે આ ફુગ્ગાને જપ્ત કરીને તપાસ શરૂ કરી છે. આ ફુગ્ગા પર અંગ્રેજી અને […]

સરહદ પાસે પૂંછમાં ડ્રોન મારફતે મોકલાવેલી વિસ્ફોટક સામગ્રી સેનાએ કરી જપ્ત

પૂંછ 01 ડિસેમ્બર 2026: સેનાએ જમ્મુ વિભાગ હેઠળ LOC નજીક પૂંછમાં વિસ્ફોટક સામગ્રી જપ્ત કરી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે સેનાએ પૂંછ જિલ્લામાં ભારત-પાકિસ્તાન સરહદ નજીક ડ્રોન દ્વારા ફેંકવામાં આવેલી શંકાસ્પદ સામગ્રી જપ્ત કરી હતી. તેમણે કહ્યું કે આ ઘટના વહેલી સવારે ખારી ગામના ચક્કન દા બાગ વિસ્તારમાં, રંગાર નાળા અને પૂંછ નદી વચ્ચે બની […]

ઇઝરાયલે હમાસના ટોચના કમાન્ડરને ઠાર માર્યો, ડ્રોનથી કારને નિશાન બનાવી

નવી દિલ્હી: ઇઝરાયલે ગાઝામાં હમાસના એક ટોચના કમાન્ડરની હત્યા કરી છે. ઇઝરાયલે દાવો કર્યો છે કે દક્ષિણ ગાઝામાં એક શક્તિશાળી વિસ્ફોટમાં હમાસના ટોચના કમાન્ડર રૈદ સઈદનું મોત થયું છે. જોકે, હમાસે હજુ સુધી આ વાતની પુષ્ટિ કરી નથી. હમાસના જણાવ્યા અનુસાર, ગાઝા શહેરના નબુલસી જંકશન નજીક એક ઇઝરાયલી ડ્રોને એક નાગરિક વાહનને નિશાન બનાવ્યું હતું. […]

દિવાળીમાં ગીચ બજાર અને ભીડવાળી જગ્યા ઉપર ડ્રોન મારફતે પોલીસ નજર રાખશેે

ગાંધીનગરઃ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે પોલીસ ભવન ખાતેથી તમામ શહેરના પોલીસ કમિશનર તથા જિલ્લા પોલીસ વડાઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજીને દિવાળીના તહેવાર દરમિયાન રાજ્યના નાગરિકોની સુરક્ષા વ્યવસ્થાની તૈયારીઓની વિસ્તૃત સમીક્ષા કરી હતી. આ સમીક્ષા બેઠકમાં, દિવાળીના તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી, જેમાં મુખ્યત્વે જાહેર […]

રથયાત્રાઃ પોલીસ 227 કેમેરા, 41 ડ્રોન, 2872 બોડીવોર્ન કેમેરા દ્વારા લાઈવ મોનિટરિંગ કરાશે

અમદાવાદમાં આ વર્ષે અષાઢી બીજ 27 જૂન 2025ના રોજ ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા ભવ્યતા સાથે યોજાશે. જેને લઈને પૂર્વ તૈયારી કરી લેવામાં આવી છે, ત્યારે રથયાત્રા શાંતિ-સલામતી સાથે સફળતાપૂર્વક પાર પાડવાની પોલીસ તંત્રની સજ્જતાની ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠકને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઝીણવટ પૂર્વક સમીક્ષા કરી હતી. જ્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મુખ્ય સચિવ પંકજ જોષી, […]

ભારતીય સેનાની નવી હવાઈ સંરક્ષણ વ્યૂહરચના, ડ્રોનથી લઈ મિસાઈલ સુધી

ભારતીય સેનાએ તાજેતરના સંઘર્ષોમાં ડ્રોન અને અન્ય વિઘટનકારી તકનીકોની અસરને ધ્યાનમાં રાખીને તેની હવાઈ સંરક્ષણ ક્ષમતાઓને વધુ મજબૂત કરવા માટે એક નવો રોડમેપ તૈયાર કર્યો છે. આર્મી હવે તેના વૃદ્ધ પ્લેટફોર્મને બદલવાની, નવા ફ્રેગમેન્ટેશન દારૂગોળાનો ઉપયોગ કરવાની અને વધુ શક્તિશાળી રડાર તૈનાત કરવાની યોજના ધરાવે છે. આ પગલું ભારતીય સેનાની હવાઈ સંરક્ષણ ક્ષમતાઓને વધુ મજબૂત […]

રશિયાના કઝાનમાં 9/11 જેટલા હુમલા, ડ્રોનથી અનેક ઈમારતો ઉપર થયા હુમલા

રશિયાના કઝાન શહેરમાં મોટો ડ્રોન હુમલો થયો છે. રશિયન મીડિયા અનુસાર, ડ્રોન કાઝાનમાં અનેક બહુમાળી ઈમારતોને અથડાયા છે. આ હુમલો 2001માં અમેરિકામાં 11 સપ્ટેમ્બરના હુમલાની જેમ કરવામાં આવ્યો છે. આ હુમલામાં થયેલા નુકસાન અંગે હજુ સુધી માહિતી સામે આવી નથી, પરંતુ જે રીતે ડ્રોન રહેણાંક મકાનો સાથે અથડાયા હતા અને જે રીતે વિસ્ફોટ અને ઈમારતોમાં […]

માલદીવની ભારત વિરુદ્ધ નવી ચાલ, ચીન બાદ તુર્કીને બનાવ્યું દોસ્ત

માલે: ભારત સાથે તણાવ વચ્ચે માલદીવે ગણી-ગણીને મિત્રતાનું વર્તુળ વધારવાનું શરૂ કર્યું છે. ચીન સાથે સંરક્ષણ સમજૂતી પર હસ્તાક્ષર બાદ મુઈજ્જૂએ ઈસ્લામિક દેશ તુર્કી સાથે નવી ડીલ કરી છે. તુર્કી સાથેની નવી ડીલમાં મોહમ્મદ મુઈજ્જૂએ પહેલીવાર સૈન્ય ડ્રોનની ખરીદી કરી છે. ધ્યાન આપવાની વાત એ છે કે માલદીવનું આ પગલું ભારતીય સૈનિકોની વાપસી પહેલા આવ્યું […]

અમૃતસરઃ ભારત-પાકિસ્તાન બોર્ડર પર ડ્રોનની હલચલ,BSFના જવાનોએ કર્યું ફાયરિંગ

પાકિસ્તાની ડ્રોન 3 મિનિટ સુધી ભારતીય સરહદમાં ઘૂમતું રહ્યું BSF ના જવાનો દ્વારા કરવામાં આવ્યું ફાયરિંગ  લગભગ 1 ડઝન રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું  દિલ્હી : પાકિસ્તાની ડ્રોનને ભારતીય સરહદમાં ઘુસાડવાની પ્રક્રિયા સતત ચાલુ રહે છે. આનું તાજેતરનું ઉદાહરણ ગત રાત્રે જ જોવા મળ્યું હતું, જ્યારે પાકિસ્તાની ડ્રોન જિલ્લા હેઠળની સરહદ ઓળંગીને ભારતીય સરહદમાં ઘુસી ગયું […]

પાકિસ્તાની ડ્રોન ફરી ભારતીય સરહદમાં ઘૂસ્યું,BSF દ્વારા કરાયું ફાયરિંગ

શ્રીનગર :  પાકિસ્તાની ડ્રોનની ભારતીય સરહદમાં ઘૂસવાની ગતિવિધિઓ સતત ચાલુ છે. જેનું તાજેતરનું ઉદાહરણ ગત રાત્રે ફરી જોવા મળ્યું જ્યારે પાકિસ્તાની ડ્રોન જિલ્લા હેઠળની સરહદ ઓળંગીને ભારતીય સરહદ પર ઘુસી ગયું, જે સાંભળીને બી.એસ.એફ. દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું. મળતી માહિતી મુજબ જિલ્લા હેઠળ આવતા ભારત-પાકિસ્તાન સરહદના સેક્ટર અમરકોટમાં બી.ઓ.પી. ધર્મના પિલર નંબર 137/15 દ્વારા ગત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code