યુએઈમાં ડ્રોન હુમલામાં 3 ભારતીય ઈજાગ્રસ્ત, પીએમ મોદીએ વ્યક્ત કરી ચિંતા
નવી દિલ્હી, 5 મે 2026: સંયુક્ત આરબ અમીરાતના ફુજૈરા શહેર પર થયેલા ભીષણ ડ્રોન અને મિસાઈલ હુમલાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે કડક શબ્દોમાં નિંદા કરી છે. આ હુમલામાં ત્રણ ભારતીય નાગરિકો ઈજાગ્રસ્ત થયા હોવાના સમાચાર છે. યુએઈ સરકારે આ હુમલા માટે સીધો ઈરાનને જવાબદાર ઠેરવ્યો છે, જેના કારણે ખાડી દેશોમાં તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. સોશિયલ […]


