અયોધ્યામાં ડ્રોન મળતા તંત્ર સાબદુ બન્યું, હાઈ એલર્ટ જાહેર
ઉત્તરપ્રદેશઃ ભગવાન શ્રીરામની નગરી અયોધ્યામાં ડ્રોન મળતા પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. કેંટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પરિક્રમા માર્ગના કિનારે મોડી સાંજે ડ્રોન જોવા મળ્યું હતું. જેથી પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. આતંકવાદી હુમલાના કાવતરાનો પર્દાફાશ થયા બાદ ડ્રોનને લઈને અયોધ્યામાં હાઈએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ ઠેર-ઠેર તપાસ શરૂ કરવામાં આવી […]


