ડ્રોનને હેકિંગ અને સાયબર હુમલાથી બચાવવા સંરક્ષણ મંત્રાલયે જાહેર કર્યું નવું ટેસ્ટિંગ ફ્રેમવર્ક
નવી દિલ્હી, 27 માર્ચ 2026: આધુનિક યુદ્ધમાં ડ્રોન હવે અત્યંત મહત્વપૂર્ણ હથિયાર બની ગયા છે, પરંતુ તે ભારતીય સેના માટે તાકાતની સાથે સાથે એક મોટો પડકાર પણ બની રહ્યા છે. આ બાબતને ગંભીરતાથી લેતા, સંરક્ષણ મંત્રાલયે ડ્રોનની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે એક નવું ‘ટેસ્ટિંગ ફ્રેમવર્ક’ તૈયાર કર્યું છે. મંત્રાલયની સત્તાવાર વેબસાઇટ પર 34 પાનાનો આ […]


