1. Home
  2. Tag "Drugs Case"

તમિલનાડુમાં ડ્રગ્સ કેસમાં ઈડીએ અનેક સ્થળો ઉપર પાડ્યાં દરોડા

ચેન્નાઈઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મંગળવારે દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK) ના ભૂતપૂર્વ કાર્યકર્તા જાફર સાદિક અને અન્યો વિરુદ્ધ ડ્રગ સંબંધિત મની લોન્ડરિંગ કેસની તપાસના ભાગરૂપે તમિલનાડુના ઘણા શહેરોમાં દરોડા પાડ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું કે, ડિરેક્ટોરેટના અધિકારીઓ, કેન્દ્રીય અર્ધલશ્કરી દળો સાથે, પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) ની જોગવાઈઓ હેઠળ રાજ્યની રાજધાની ચેન્નાઈ, મદુરાઈ અને તિરુચિરાપલ્લીમાં […]

જખૌમાં 194 કરોડના ડ્રગ્સ કેસમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ધરપકડ, ચાર દિવસના રિમાન્ડ મંજુર

અમદાવાદઃ ગુજરાતના સરહદી જિલ્લા કચ્છના જખૌ નજીક એક વર્ષ પહેલા ઝડપાયેલા રૂ. 194 કરોડના ડ્રગ્સના કેસમાં સંડોવાયેલા ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની પોલીસે ટ્રાન્સફરવોરન્ટના આધારે ધરપકડ બાદ કોર્ટમાં રજુ કર્યાં હતા. તેમજ 14 રિમાન્ડની માંગણી કરી હતી. જો કે, કોર્ટે સુનાવણીના અંતે ચાર દિવસના રિમાન્ડ મંજુર રાખ્યાં હતા. આ કેસની તપાસ એનઆઈએને સોંપવામાં આવી છે. જેથી તપાસનીશ […]

ડ્રગ્સની હેરાફેરીમાં હવે મહિલાઓ પણ જોડાઈ, રાંચીમાં ડ્રગ્સ કેસમાં મહિલા સહિત 4ની ધરપકડ

દિલ્હીઃ ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોથી ડ્રગ્સની હેરાફેરીમાં વધારો થયો છે. હવે ડ્રગ્સ તસ્કરીમાં ગ્લેમસરનો ઉમેરો થયો છે. હવે સુંદર મહિલાઓ ડ્રગ્સની તસ્કરી કરવાની સાથે વેચાણ કરતી હોવાનું મનાઈ રહ્યું છે. દિલ્હીમાં મૉડલિંગ કરતી જ્યોતિ ભારદ્વાજ પકડાયા બાદ રાંચી પોલીસે અન્ય મહિલા તસ્કર રિઝવાના તાજ સહિત ચાર જણાની ધરપકડ કરી હતી. પોલીસે રિઝવાના તથા અન્ય ત્રણ […]

ગુજરાતમાં ડ્રગ્સના દુષણને ફેલાવતા માફિયાઓ અને પેલડરોને સરકારની ચેતવણી

દરિયો અને દરિયાકાંઠાની સુરક્ષાને લઈને સરકાર ગંભીર ડ્રગ્સના દુષણથી દુર રહેવા સરકારની યુવાધનને અપીલ ડ્રગ્સના રવાડે ચડેવા યુવાનોને ચુંગલમાંથી બહાર કાઢવા સરકારની તૈયારી અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોમાં ડ્રગ્સની તસ્કરીના કેસમાં વધારો થયો છે. દરમિયાન રાજ્ય સરકારે ડ્રગ્સ માફિયાઓ અને પેલ્ડરોને સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે તેઓ હવે ગુજરાતમાં સુરક્ષિત નથી. તેમજ રાજ્યમાં ડ્રગ્સનું […]

ગુજરાતમાં ડ્રગ્સ પકડનારી પોલીસ ખરેખરમાં સુપરહિરોઃ હર્ષ સંધવીએ પોલીસના કર્યા વખાણ

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા 55 દિવસમાં પોલીસ દ્વારા 5756 કિલો જેટલુ ડ્રગ્સ પકડવામાં આવ્યું છે. આ ઉપરાંત પોલીસે 58 જેટલા કેસ કરીને 90 આરોપીઓને ઝડપી લીધા છે. એટલું જ નહીં ડ્રગ્સના નેટવર્કને તોડી નાખવા માટે પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. દરમિયાન રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસની આ કામગીરીના વખાણ કર્યાં હતા. તેમજ તેમને […]

ઈટાલીઃ ડ્રગ્સ કેસમાં નજરકેદ રખાયેલા પતિએ પત્ની સાથે નહીં રાખવા પોલીસને કરી વિનંતી

દિલ્હીઃ પતિ-પત્ની વચ્ચેના ઝઘડાના કેસ અવાર-નવાર સામે આવે છે. દરમિયાન ઈટાલીના રોમમાં એક વિચિત્ર કેસ સામે આવ્યો છે. રોમમાં ડ્રગ્સ કેસમાં દોષિત ઠરેલા આરોપીને નજર કેદમાં રાખવામાં આવ્યો છે. તેમજ તેની સાથે પત્ની પણ રહે છે. દરમિયાન પત્નીની નવી-નવી માંગણીઓથી કંટાળેલો પતિ નજરકેદમાંથી ભાગીને સીધો પોલીસ સ્ટેશન ગયો હતો. તેમજ પોલીસ સ્ટેશનમાં હાજર પોલીસ અધિકારીને […]

આર્યન ખાનની મન્નત આજે પણ અધૂરી રહી, હવે આવતીકાલે જામીનને લઇને થશે સુનાવણી

આર્યન ખાનની મન્નત આજે પણ અધૂરી રહી હવે બોમ્બે હાઇકોર્ટમાં આવતીકાલે જામીનને લઇને થશે સુનાવણી બોમ્બે હાઇકોર્ટમાં જામીન સુનાવણી દરમિયાન આર્યન ખાનના વકીલે કરી ધારદાર દલીલો નવી દિલ્હી: બોલિવૂડના બાદશાહ શાહરૂખના લાડલા આર્યન ખાનની મન્નત આજે પણ પૂરી નહોતી થઇ. હવે બોમ્બે હાઇકોર્ટમાં આર્યન ખાનની જામીન અરજી પર આવતીકાલે સુનાવણી હાથ ધરાશે. બોમ્બે હાઇકોર્ટમાં જામીન […]

શાહરૂખના લાડલા આર્યન ખાનને ઝટકો, કોર્ટે જામીન અરજી ફગાવી

બોલિવૂડના કિંગખાન શાહરૂખના લાડલાને ઝટકો ડ્રગ્સ કેસમાં આર્યન ખાન સહિતના ત્રણ આરોપીઓની જમીન અરજી ફગાવાઇ કોર્ટે આજે આપ્યો પોતાનો નિર્ણય મુંબઇ: બોલિવૂડના કિંગખાન એવા શાહરૂખ ખાનના લાડકાને ઝાટકો લાગ્યો છે. આર્યન ખાનની જામીન અરજી ફગાવી દેવામાં આવી છે. ડ્રગ્સ કેસમાં પોતાનો નિર્ણય સંભળાવતા કોર્ટે શાહરૂખના દીકરાની જામીન અરજી ફગાવી દીધી હતી. અત્યારસુધી તેની જામીન અરજીને […]

મુંબઇ ડ્રગ્સ કેસ: NCBએ 19માં આરોપીની કરી ધરપકડ

મુંબઇ હાઇ પ્રોફાઇલ ડ્રગ્સ કેસમાં વધુ એક ધરપકડ આ કેસમાં 19મી ધરપકડ કરાઇ શિવરાજ રામદાસ નામના ડ્રગ પેડલરની ધરપકડ મુંબઇ: મુંબઇના હાઇ પ્રોફાઇલ ડ્રગ્સ કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ મોટી કાર્યવાહી કરી છે. NCBએ આ કેસમાં 19માં આરોપીની પણ ધરપકડ કરી છે. આ કેસમાં ખાર પશ્વિમના મુરગુન ચાલમાં રહેતો શિવરાજ રામદાસ ડ્રગ પેડલર છે. ધરપકડ કરાયેલા […]

મુંબઈ ડ્રગ્સ કેસઃ આર્યન ખાન અને અરબાઝે NCB સમક્ષ ચરસ મુદ્દે કરી ચોંકાવનારી કબુલાત

મુંબઈઃ ક્રુઝ ઉપર ડ્રગ્સ પાર્ટીના કેસમાં ધરપકડ કરાયેલા આર્યન ખાન હાલ જેલમાં છે. કિલા કોર્ટમાં જામીન અરજી ના મંજૂર થતા આર્યનના વકીલ હવે સેશન્સ કોર્ટમાં અરજી કરશે. આર્યન અને અરબાઝ મર્ચેન્ટને એનસીબીની પૂછપરછમાં ડ્રગ્સ લેતા હોવાની કબુલાત કરી હોવાનું જાણવા મળે છે. મીડિયા રિપોર્ટ અનુસાર આર્યનને કહ્યું કે, તે ચરસ પીતો હતો અને ક્રુઝ પાર્ટી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code