પોરબંદરના દરિયામાં ATS અને કોસ્ટગાર્ડે બોટને આંતરીને 200 કરોડના ડ્રગ્સ સાથે બેની ધરપકડ
અમદાવાદ, 17 ફેબ્રુઆરી 2026: દેશમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ ઘૂસાડવા માટે ગુજરાત પ્રવેશ દ્વાર બનતું જાય છે. દરિયાઈ માર્ગે ડ્રગ્સની ઘૂંસણખોરી સામે ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડ સતત સક્રિય છે. ત્યારે પોરબંદરના દરિયામાં ગુજરાત ATS અને કોસ્ટ ગાર્ડે સંયુક્ત ઓપરેશન કરીને એક બોટને આંતરીને 200 કિલોથી વધુ ડ્રગ્સનો જથ્થો પકડી પાડ્યો છે.પ્રાથમિક વિગતમાં ઈરાનથી 2 શખ્સ આ ડ્રગ્સનો […]


