ગુજરાત પોલીસે છ મહિનામાં 4 હજાર કરોડથી વધુનું ડ્રગ્સ ઝડપ્યું : હર્ષ સંઘવી
અમદાવાદઃ ગુજરાત પોલીસે છેલ્લા છ માસમાં 4,000 કરોડથી વધુનું ડ્રગ્સ જપ્ત કર્યું છે. ગુજરાતના પોલીસકર્મીઓ રાજ્યના નાગરિકો અને યુવાનોની ચિંતા કરે છે કે તેઓ વ્યસનના ખોટા માર્ગે ન જાય તે માટે અથાક પ્રયત્ન કરે છે, જે ખરેખર સરાહનીય છે. તેમ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું હતું કે, અમદાવાદ પોલીસ દ્વારા શરૂ […]