શિયાળામાં આ ડ્રાયફ્રૂટ્સને રોજ આહારમાં સામેલ કરવાથી ઠંડીમાં મળશે રાહત
ઓછા સૂર્યપ્રકાશ અને યોગ્ય આહારના અભાવે શિયાળામાં રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે. તેનાથી શરદી, ઉધરસ અને ઈન્ફેક્શનનો ખતરો વધી જાય છે. આનાથી બચવા અને રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખવા માટે શરીરને અંદરથી ગરમ રાખવાની જરૂર છે. આ માટે તમે તમારા આહારમાં કેટલાક ડ્રાય ફ્રૂટ્સનો સમાવેશ કરી શકો છો. આ ડ્રાય ફ્રૂટ્સ વિટામિન્સ, મિનરલ્સ અને એન્ટિઓક્સિડન્ટ્સથી […]