1. Home
  2. Tag "Dual Season"

ગુજરાતમાં બેવડી ઋતુનો અનુભવ: સવારે ઠંડી, બપોરે ગરમી!

અમદાવાદ: ગુજરાતના નાગરિકોએ હાલ શિયાળાની ઋતુમાં બેવડી ઋતુનો અનુભવ સહન કરવો પડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા અનુસાર, હાલ રાજ્યમાં સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થશે, જ્યારે બપોરના સમયે ગરમીનું પ્રમાણ વધશે. તાજેતરના આંકડા મુજબ, રાજ્યમાં સૌથી નીચું લઘુત્તમ તાપમાન કચ્છના નલિયામાં 9.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. […]

બદલાતી ઋતુમાં હેર કેર રૂટિનમાં કરો આ બદલાવ, તો ખરાબ નહીં થાય તમારા વાળ

જેમ જેમ ઋતુ બદલાય છે, તેમ આપણે આપણી સ્કિનની દેખરેખ રાખવાની રીત પણ બદલીએ છીએ. ઉનાળા દરમિયાન, આપણી પ્રાથમિકતા સનસ્ક્રીન અને સ્કિન કેર તરફ છે, પણ આપણે વાળ વિશે ભૂલી જઈએ છીએ. જ્યારે હવામાન બદલાતાની સાથે જ આપણી સ્કિન સાથે વાળ પણ અલગ અલગ રીતે પ્રતિક્રિયા આપે છે. એટલે સ્કિન કેરની જેમ બદલાતી ઋતુમાં હેર […]

રાજ્યમાં બેવડી ઋતુ અનુભવઃ અમદાવાદમાં ઠંડીનો પારો 18 ડિગ્રી પહોંચ્યો

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાની વિદાય બાદ હવે શિયાળો ધીમે-ધીમે જામી રહ્યો છે, પરંતુ હાલ લોકો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યાં છે. વહેલી સવાર અને રાતના ઠંડી અને બપોરના સમયે ગરમી પડી રહી છે. જો કે, આગામી દિવસોમાં ઠંડીમાં વધારો થવાની શકયતા છે. દરમિયાન અમદાવાદમાં 18 ડિગ્રી ઉપર ઠંડીનો પારો પહોંચ્યો હતો. હવામાન વિભાગના સુત્રોના જણાવ્યા અનુસાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code