1. Home
  2. Tag "dubai"

વિશ્વનું સૌથી ઊંચુ ઓબ્ઝર્વેશન વ્હીલ દુબઈમાં – 250 મીટરની ઈઁચાઈએ માણી શકાશે ભોજનની લિજ્જત,એક ચક્કર લગાવતા થશે 38 મિનિટ

દુબઈમાં ખુલવા જઈ લરહ્યું સૌથી ઊંચુ ઓબ્ઝર્વેશન  વ્હીલ એક ચક્કર લગાવતા થશે 38 મિનિટ દિલ્હીઃ સંયુક્ત આરબ અમીરાતનું દુબઇ શહેર વિશ્વના રેકોર્ડ તોડનારા આકર્ષણોથી સજ્જ જોવા મળે છે,ત્યારે હવે આજ શ્રેણીમાં તે આગળ વધી રહ્યું છે અહીં વિશ્વનું સૌથી ઊંચુ નિરિક્ષણ વ્હીલ 21 ઓગક્ટોબરના રોજથી ખુલવા જઈ સહ્યું છે જે અનેક પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બનશે […]

મહારાષ્ટ્રમાંથી પ્રથમવાર ડ્રેગન ફ્રુટની નિકાસઃ દુબઈ મોકલાયું

અમદાવાદઃ કમલમ ફ્રુટ એટલે કે ડ્રેગન ફ્રુટનું ગુજરાત સહિત દેશમાં ઉત્પાદન વધ્યું છે. બીજી તરફ દુનિયાના અનેક દેશોમાં ભારતની કૃષિ પેદાશની ભારે ડિમાન્ડ છે. ત્યારે હવે ડ્રેગન ફ્રુટની દુબઈમાં નિકાસ કરવામાં આવી છે. મહારાષ્ટ્રમાંથી પ્રથમવાર ડ્રેગન ફ્રુટની દુબઈ નિકાસ કરવામાં આવી છે. In a boost to #export of exotic #fruit, a consignment of fibre and […]

સિંગાપોર-દુબઈની જેમ ગુજરાતના આ પાંચ શહેરોમાં ગગનચૂંબી ઈમારતોના બાંધકામને મંજૂરી

અમદાવાદઃ ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને ગાંધીનગર એમ પાંચ મહાનગરોની આગવી ઓળખ ઊભી થઇ શકે તેવી સ્કાય રાઇઝડ આઇકોનીક ઇમારતોના બાંધકામ માટેના સીજીડીઆર-2017ના રેગ્યુલેશનમાં ફેરફાર કરતા પ્રાથમિક જાહેરનામા અન્વયે આવેલા વાંધા સુચનોને ધ્યાને લીધા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેરનામાને આખરી મંજુરી આપી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 18 ઓગસ્ટ 2020ના દિવસે રાજ્યના પાંચ મહાનગરોમાં સિંગાપોર-દુબઇની […]

IPL ની જેમ દુબઈના શારજાહમાં 8 એપ્રિલના રોજ ડીપીએલનું આયોજન – આ લીગમાં 6 ટીમ લેશે ભાગ

આઈપીએલની જેમ દુબઈમાં રમાશે ડીપીએલ દિવ્યાંગ પ્રિમિયર લીગુનું ભવ્ય આયોજન દરેક ટીમમાં 15-15 ખેલાડીઓ રહેશે 8 એપ્રિલના રોજ ઉદ્રાટન મેચ રમાશે ઈન્ડિયન પ્રીમિયર લીગના તર્જ પર દુબઈમાં 8 એપ્રિલથી દિવ્યાંગ પ્રીમિયર લીગનું આયોજન થનાર છે. શારજાહના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેદાન ખાતે યોજાનારી આ ક્રિકેટ લીગમાં છ ટીમો ભાગ લેશે. દરેક ટીમમાં 15 15 ખેલાડીઓ હશે. રાઉન્ડ […]

સોશિયલ ડિસ્ટન્સિંગ માટે દુબઇ કેફેમાં ઓર્ડર ડિલિવર કરવા માટે રોબોટ્સનો ઉપયોગ

દુબઇમાં સોશિયલ ડિસ્ટન્સિંગ માટે કેફેમાં નવતર પ્રયોગ અહીંયા ઓર્ડરની ડિલિવર કરવા માટે કરાયે છે રોબોટ્સનો ઉપયોગ આ કેફેમાં જર્મન-મેડ રોબોટ્સ સાથે તેમના ઓર્ડર પ્લેસ કરી શકે છે દુબઇ: દુબઇમાં એક કેફમાં કોરોના સંક્રમણ ના ફેલાય તે માટે સોશિયલ ડિસ્ટન્સિંગ માટે એક ગજબનો પ્રયોગ કરવામાં આવ્યો છે. દુબઇના રોબોકેફેમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા માટે, રોબોટ્સે માણસોની જગ્યા […]

IPLની તૈયારીઓની સમિક્ષા કરવા બીસીસીઆઈ ની ટીમ UAE જશે- 6 દિવસ સુધી રહેવું પડશે ક્વોરોન્ટાઈન

આઈપીએલ ની તૈયારી જોવા બીસીસીઆઈ ની ટીમ UAE જશે 6 દિવસ સુધી રહેશે ક્વોરોન્ટાઈન UAEમા  IPL સાથે જોડાયેલ તમામ સ્થળોની રેકી કરશે BCCIનું મુખ્ય પ્રતિનિધિ મંડળ ઓગસ્ટના ત્રીજા એઠવાડીયે દુબઈ પહોચીને UAEમા  IPL સાથે જોડાયેલ તમામ સ્થળોની રેકી કરી શકે છે, આઈપીએલની 13 મી સિઝન આ વખતે કોવિડ-19ના કારણે સંયૂર્ત અરબ અમિરાતમાં રમાનાર છે,આ વખતે […]

ઓમાન-દુબઈ બસ અકસ્માતમાં આઠ ભારતીય સહીત 17 લોકોના મોત

સંયુક્ત આરબ અમીરાતમાં ઓમાનથી આવી રહેલી બસના અકસ્માતમાં 17 લોકોના મોત નીપજ્યા છે. મરનારાઓમાં આઠ ભારતીયો પણ સામેલ છે. શુક્રવારે ભારતીય વાણિજ્ય દૂતાવાસે આ વાતની જાણકારી આપી હતી. દુબઈના સત્તાવાળાઓના જણાવ્યા પ્રમાણે, બસ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા ભારતીયોમાં રાજગોપાલન, ફિરોઝખાન પઠાન, રેશમા ફિરોઝખાન પઠાણ, દીપક કુમાર, જમાલુદ્દીન અરાક્્કાવેટ્ટિલ, કિરન જોહની, વાસુદેવ, તિલકરામ જવાહર ઠાકુરનો સમાવેશ થાય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code