1. Home
  2. Tag "Dues"

પાકિસ્તાન ઈન્ટરનેશન એરલાઈન્સને બાકી રકમ મામલે રિયાદ એરપોર્ટ ઓથોરિટીનું અલ્ટીમેટમ

પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરાલાઈન્સને 8.2 મિલિયન રિયાલ ચુકવવાના બાકી 15મી જુલાઈ સુધીમાં રકમ ચુકવી આપવા માટે રિયાદ એરપોર્ટ ઓથોરિટીનું અલ્ટીમેટમ નવી દિલ્હીઃ આર્થિક રીતે કંગાલ થઈ ગયેલા પાકિસ્તાનની મુશ્કેલીઓ ઓછી થવાને બદલે સતત વધી રહી છે,  હવે પાકિસ્તાન એરલાઈન્સને બાકી રકમ ચુકવા મામલે રિયાદ એરપોર્ટ અથોરિટીથી અંતિમ ચેતવણી મળી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. રિપોર્ટ અનુસાર પાકિસ્તાન […]

સુરેન્દ્રનગર જિલ્લાની અડધો ડઝન પાલિકાઓના રૂ. 8685 લાખના વીજ બિલોના લેણા બાકી,

સુરેન્દ્રનગરઃ શહેરની વઢવાણ-સુરેન્દ્રનગર સંયુક્ત નગરપાલિકા તેમજ જિલ્લાની પાંચ નગરપાલિકા સહિત કૂલ 6 નગરપાલિકાઓ પર વીજતંત્ર યાને પીજીવીસીએલનું લાખો રૂપિયાનું કરજ ચડી ગયું છે.  પ્રોપર્ટી ટેક્સ ઉઘરાવવામાં લાપરવાહી દાખવનારી નગરપાલિકાના સત્તાધિશો હવે સરકાર પાસે મદદની આશા રાખી રહ્યા છે. જ્યારે રાજ્ય સરકારે પણ ગ્રાન્ટમાંથી બાકીવીજ બીલની રકમ કાપી લઈને સીધી પીજીવીસીએલમાં જમા કરાવવાની સુચના આપવામાં આવી […]

AMCમાં પ્રોફેશલ ટેક્સની બાકી રકમ ડિસેમ્બરના અંત સુધીમાં ભરનારાને વ્યાજ અને દંડમાંથી મુક્તિ અપાશે

અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા જાહેર કરાયેલી પ્રોપર્ટી ટેક્સમાં રિબેટની યોજનાને સારોએવો પ્રતિસાદ મળ્યા બાદ હવે પ્રોફેશનલ ટેક્સની રકમ બાકી ભરનારાને પણ વ્યાજ અનં દંડમાંથી મુક્તિ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી મ્યુનિ.કોર્પોરેશનની આવકમાં વધારો થશે. ઘણા બધા ઔદ્યોગિક એકમો અને વેપારીઓ કોરોના કાળના સમયથી પ્રોફેશલ ટેક્સ ભરી શક્યા નથી. તેથી  યોજનાથી તેમને લાભ મળશે. સૂત્રોના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code