1. Home
  2. Tag "E rickshaw"

IIT ખડગપુરઃ ઈ-રિક્ષા માટે સ્વદેશી અને પ્રમાણિત BLDC મોટર અને સ્માર્ટ કંટ્રોલર વિકસાવાયું

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર દ્વારા સ્ટાર્ટએપને વિશેષ મહત્વ આપવામાં આવી રહ્યું છે જેથી અનેક નવા સ્ટાર્ટઅપ શરૂ થયાં છે. બીજી તરફ પ્રદુષણને ધ્યાનમાં રાખીને ઈલેક્ટ્રોનીક વાહનોને પણ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. દરમિયાન IIT ખડગપુર દ્વારા ઈ-રિક્ષા માટે સ્વદેશી, કાર્યક્ષમ, સસ્તું અને પ્રમાણિત BLDC મોટર અને સ્માર્ટ કંટ્રોલર વિકસાવવામાં આવ્યા છે. આ ટેક્નોલોજીને ઈલેક્ટ્રિક વ્હીકલ […]

પોળોના જંગલમાં ખાનગી વાહનો પર પ્રતિબંધ, હવે ડેમ સહિતની સાઈટ્સ નિહાળવા ઈ-રિક્ષાની સુવિધા

હિંમતનગરઃ સાબરકાંઠા જિલ્લાના વિજયનગરના પોળોના જંગલમાં પ્રવાસીઓમાં વધારો થઈ રહ્યો છે. ઉત્તર ગુજરાતનું એક માત્ર કુદરતી સૌંદર્યની સમૃધ્ધિ અને ઐતિહાસિક વિરાસત ધરાવતા પોળોના ગાઢ જંગલમાં વરસાદી સીઝનમાં કુદરતનો અનોખો નજારો સર્જાયો છે. માત્ર ગુજરાતના જ નહીં પણ હવે તો પરપ્રાંતના લોકો પણ પોળોના જંગલને મહાલવા માટે આવી રહ્યા છે. જંગલમાં ખાનગી વાહનોના પ્રવેશને લીધે પ્રદુષણ […]

ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાં પ્રદૂષણ ઘટાડવા ઈ- રિક્ષા શરૂ કરાશે

અમદાવાદઃ શહેરમાં વધતા જતાં વાહનોને કારણે પ્રદૂષણમાં પણ વધારો થઈ રહ્યો છે. ત્યારે ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાં ઈ-રિક્ષા શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ પોતાનું વાહન યુનિ.ના મુખ્ય પાર્કિંગમાં પાર્ક કરીને ઈ-વાહનો દ્વારા જે તે ભવનોમાં જઈ શકશે.  એક ડિપાર્ટમેન્ટથી બીજા ડિપાર્ટમેન્ટમાં કામ માટે જવા માટે સ્ટાફ પણ ઈ રીક્ષાનો ઉપયોગ કરી શકશે. સૂત્રોના જણાવ્યા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code