1. Home
  2. Tag "earth"

22,000 કિમીની ઝડપે પૃથ્વી નજીક આવી રહ્યો છે એસ્ટેરોઇડ, 250 મીટરનું છે કદ

પૃથ્વી નજીક એક ખતરો આવી રહ્યો છે એક એસ્ટેરોઇડ 22000 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ધરતી તરફ આગળ વધી રહ્યો છે આ એસ્ટેરોઇડ પર નાસા વર્ષ 2006થી નજર રાખી રહ્યું છે નવી દિલ્હી: પૃથ્વી નજીક એક ખતરો આવી રહ્યો છે. હકીકતમાં, 250 મીટરનું કદ ધરાવતો એક એસ્ટેરોઇડ 22000 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ધરતી તરફ આગળ વધી […]

વર્ષ 2020થી પૃથ્વી ઝડપી ગતિએ ફરવા લાગી છે, વૈજ્ઞાનિકો પણ અવઢવમાં

હાલમાં પૃથ્વી પોતાની ધરી પર સામાન્ય કરતાં વધુ ઝડપથી ભ્રમણ કરી રહી છે પૃથ્વીને એક ચક્કર પૂરું કરવામાં 86,400 સેકંડ લાગે છે હવે એક દિવસ પૂરો થવામાં 86,400 સેકંડથી ઓછો સમય લાગી રહ્યો છે નવી દિલ્હી: કોરોના વાયરસ મહામારીને કારણે જાહેર થયેલા દેશવ્યાપી લોકડાઉનમાં આપણે સૌ ઘરે બેઠા હતા તો એવું લાગી રહ્યું હતું કે […]

આજે 2020TK3 નામનો એસ્ટેરોઇડ પૃથ્વી નજીકથી થશે પસાર

અમેરિકાની અવકાશી સંસ્થા નાસા લઘુગ્રહની સંશોધન નોંધ રાખે છે 17 ઑક્ટોબરે પૃથ્વી નજીકથી 2020TK3 નામનો એસ્ટેરોઇડ પસાર થશે આ લઘુગ્રહનું પૃથ્વીથી અંતર પૃથ્વીથી ચંદ્રના અંતર જેટલું હશે વોશિંગ્ટન: અમેરિકાની અવકાશી સંસ્થા નાસા પૃથ્વીની નજીકથી પસાર થનારા લઘુગ્રહ એટલે કે એસ્ટેરોઇડની સંશોધન નોંધ રાખે છે જેમાં અગાઉ પસાર થયેલા કે આગામી સમયમાં આવનારા પીંડની માહિતી રાખે […]

વર્ષાન્તે પૃથ્વી સાથે અથડાઇ શકે છે ઉલ્કાપિંડ 2018VP1, પ્રલયની શક્યતા: નાસા

વર્ષ 2020માં કોરોનાના સંકટ વચ્ચે વધુ એક મુસીબત વર્ષના અંત સુધી પૃથ્વી સાથે અથડાઇ શકે છે ઉલ્કાપિંડ 2018VP1 નામનો ઉલ્કાપિંડ અથડાય તો થશે મહાપ્રલય વર્ષ 2020 માં કોરોનાની મહામારી ઉપરાંત અનેક કુદરતી આપત્તિઓ આવી રહી છે. આ વચ્ચે હવે ટૂંક સમયમાં પૃથ્વી સાથે ઉલ્કાપિંડ અથડાશે તેવી નાસાએ આગાહી કરી છે. તેના કારણે 40 ટકા જેટલી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code