1. Home
  2. Tag "Earthquake"

કચ્છમાં ફરી એકવાર 3.2ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો, દુધઈ નજીક નોંધાયુ કેન્દ્રબિંદુ

અમદાવાદઃ કચ્છમાં ફરી એકવાર ભૂકંપનો આંચકો આવતા લોકોમાં ભય ફેલાયો છે. કચ્છમાં લગભગ 11.41 કલાકે ધરા ધ્રુજી હતી. તેનું કેન્દ્રબિંદુ દુધઈ નજીક નોંધાયું હતું. જો કે, ભૂકંપના આ આંચકામાં કોઈ જાનહાની થયાનું સામે આવ્યું નથી. ગુજરાતમાં છેલ્લા 20 દિવસમાં ભૂકંપના 13થી વધારે આંચકા નોંધાયાનું જાણવા મળે છે. સુત્રોના જણાવ્યા અનુસાર કચ્છમાં 2001માં આવેલા ગોઝારા ભુકંપ […]

તુર્કી-સિરિયામાં ભૂકંપમાં મૃત્યુઆંક 46 હજારને પાર, 20 લાખથી વધારે લોકો બન્યા બેઘર

નવી દિલ્હીઃ તૂર્કી અને સીરિયામાં આવેલા ભૂકંપમાં હજુ મોટા પાયે બચાવ કામગીરી ચાલી રહી છે, અત્યાર સુધીમાં 46 હજારથી વધારે લોકોના મૃત્યુ થયાં છે. હજુ કાળમાટ નીચેથી લોકોથી લોકોને જીવીત કાઢવામાં આવી રહ્યાં છે. ભૂકંપમાં હજુ મૃત્યુઆંક વધવાની શકયતાઓ વ્યક્ત કરી છે. બંને દેશોમાં ભૂકંપમાં 84 હજાર ઈમારતો ક્ષતિગ્રસ્ત થઈ છે એટલું જ નહીં 20 […]

જમ્મુ-કાશ્મીરમાં વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 3.6ની તીવ્રતા નોંધાઈ

શ્રીનગર:જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર ભૂકંપ આવ્યો છે.રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 3.6 હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપ પૂર્વ કટરાથી 97 કિલોમીટરના અંતરે આવ્યો હતો.સવારે 5.01 કલાકે ભૂકંપ આવ્યો હતો.લગભગ એક મહિના પહેલા ડોડા અને કિશ્તવાડમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ પહેલા 13 ફેબ્રુઆરીએ સિક્કિમ રાજ્યમાં વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.નેશનલ સેન્ટર ફોર […]

તૂર્કી અને સિરીયામાં ગોઝારા ભૂકંપથી 70 લાખથી વધારે બાળકો થયા અસરગ્રસ્ત

નવી દિલ્હીઃ તૂર્કી અને સિરીયામાં તાજેતરમાં જ ગોઝારો ભૂકંપ આવ્યો હતો. બંને દેશમાં હાલ જોરશોરથી બચાવ કામગીરી ચાલી રહી છે. બંને દેશમાં અત્યાર સુધીમાં લગભગ 41 હજાર વ્યક્તિઓના અવસાન થયાં છે. ભારત ઉપરાંત દુનિયાના અનેક દેશો બચાવ કામગીરીમાં જોડાયાં છે. દરમિયાન આ બંને દેશમાં ગોઝારા ભૂકંપથી લગભગ 70 લાખ બાળકોને અસર પડી છે. ભૂકંપમાં અનેક […]

ફિલિપાઇન્સમાં ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.1 નોંધાઈ

દિલ્હી:દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશ ફિલિપાઈન્સમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે.રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.1 આંકવામાં આવી છે.આ ભૂકંપ ફિલિપાઈન્સના મસ્બેટ પ્રાંતમાં આવ્યો હતો. યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે અનુસાર,રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.1 આંકવામાં આવી છે, પરંતુ હાલના તબક્કે નુકસાન અથવા જાનહાનિ વિશે કોઈ માહિતી બહાર આવી નથી.સુનામીની કોઈ ચેતવણી જારી કરવામાં આવી નથી. મળતી […]

તુર્કી અને સીરિયા પછી ન્યુઝીલેન્ડમાં ધ્રૂજી ધરા,રિક્ટર સ્કેલ પર તીવ્રતા 6.0 માપવામાં આવી 

દિલ્હી:તુર્કી અને સીરિયામાં તબાહી મચાવ્યા બાદ હવે ન્યુઝીલેન્ડમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.0 મેગ્નિટ્યુડ માપવામાં આવી છે.કહેવામાં આવી રહ્યું છે કે વેલિંગ્ટનના બંને ટાપુઓમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.ભૂકંપની શરૂઆત જોરદાર આંચકા સાથે થઈ અને ત્યારબાદ ઓછામાં ઓછા 30 સેકન્ડ સુધી નાના આફ્ટરશોક્સ આવ્યા. યુએસજીએસના જણાવ્યા અનુસાર, ન્યુઝીલેન્ડના સમય અનુસાર, 15 ફેબ્રુઆરીએ […]

દક્ષિણ ગુજરાતના તાપીમાં ભૂકંપનો આંચકો, 20 કિમીના વિસ્તારમાં ધરા ધ્રુજી

અમદાવાદઃ તૂર્કિ અને સિરિયામાં આવેલા ગોઝારા ભૂકંપમાં હાલ બચાવકામગીરી ચાલી રહી છે, તેમજ તાજેતરમાં જ કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં તાજેતરમાં ભૂકંપનો આચંકો આવ્યો હતો. દરમિયાન દક્ષિણ ગુજરાતના તાપીમાં આજે ફરીથી ધરા ધ્રુજતા લોકોમાં ભય ફેલાયો હતો. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ ઉપર 2.3ની તીવ્રતા નોંધાઈ હતી. ISR ગાંધીનગર દ્વારા ભૂકંપની પુષ્ટિ કરવામાં આવી છે. ઉકાઈના […]

તુર્કીમાં ફરી ભૂકંપના આંચકા,ભારતીય સેનાની હોસ્પિટલમાં પડી તિરાડ 

દિલ્હી:તુર્કીમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે.ભૂકંપના આંચકા એટલા જોરદાર હતા કે ભારતીય સેનાની હોસ્પિટલમાં પણ તિરાડો પડી ગઈ છે.અન્ય કેટલીક જગ્યાએથી પણ નુકસાનના અહેવાલ છે.આ સમયે, સાવચેતી રાખીને, ભારતીય સેનાના જવાનો પણ ઇમારતોને બદલે તંબુમાં રહી રહ્યા છે.અહીં લોકોને પણ અપીલ કરવામાં આવી રહી છે. થોડા દિવસો પહેલા તુર્કી અને સીરિયામાં ભૂકંપના કારણે ભારે […]

આસામમાં ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 3.2ની તીવ્રતા નોંધાઈ  

આસામમાં ભૂકંપના આંચકા 3.2ની તીવ્રતા નોંધાઈ દિસપુર:આસામમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે.રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.2 માપવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી મુજબ,આસામના હોજાઈમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર,આંચકા બપોરે 11:57 કલાકે અનુભવાયા હતા. હજુ ગઈકાલે જ આસામના નાગાંવમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.0 માપવામાં આવી હતી.નેશનલ સેન્ટર […]

આ રાજ્યમાં વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.3 રહી

ગંગટોક:તુર્કીમાં ભૂકંપના કારણે સર્જાયેલી તબાહી વચ્ચે સોમવારે સવારે ભારતના સિક્કિમ રાજ્યમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, સિક્કિમના યુક્સોમમાં સવારે 4.15 કલાકે આંચકા અનુભવાયા હતા.રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.3ની તીવ્રતા નોંધાઈ હતી. તાજેતરમાં, 11 ફેબ્રુઆરીએ, ગુજરાતના સુરતમાં ધરતી ધ્રૂજી હતી.ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.8 માપવામાં આવી હતી. જો કે ભૂકંપના કારણે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code