નેપાળ બાદ હવે પૂર્વી ઈન્ડોનેશિયામાં ભૂકંપના આંચકા અનુભવાયા,જાણો કેટલી નોંધાઈ તીવ્રતા
દિલ્હી: નેપાળ બાદ હવે ઈસ્ટર્ન ઈન્ડોનેશિયામાં પણ ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. શ્રેણીબદ્ધ ભૂકંપના કારણે લોકો ગભરાટમાં છે. મળતી માહિતી મુજબ, બુધવારે ઓછી વસ્તીવાળા ટાપુની શૃંખલામાં ઘણા શક્તિશાળી અને ઓછી તીવ્રતાના ભૂકંપ આવ્યા હતા. જો કે અત્યાર સુધી ભૂકંપના કારણે કોઈ જાન-માલના નુકસાનની તાત્કાલિક માહિતી નથી. પરંતુ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7 સુધીની હતી. […]


