દરરોજ સવારે પલાળેલા અંજીર ખાવાથી ઘણા રોગોમાં મળશે રાહત.
ઘણીવાર લોકો રાત્રે ડ્રાયફ્રુટ પલાળી રાખે છે. સવારે પલાળેલા ડ્રાયફ્રુટ ખાવાથી શરીરના ઘણા રોગો મટી શકે છે. ડ્રાયફ્રુટમાં, અંજીર ખૂબ જ ફાયદાકારક ખોરાક માનવામાં આવે છે. અંજીરને ફળ અથવા ડ્રાયફ્રુટ જેવું કંઈ પણ કહી શકાય. મોટાભાગના લોકો તેને સૂકું રાખે છે અને ખાય છે કારણ કે સૂકા અંજીર ઝડપથી બગડતા નથી. જોકે લોકો તેને પલાળીને […]