આ દેશમાં ફરી ઈબોલા વાયરસનો કહેર – 2 મહિનામાં 4 દર્દીઓ સંક્રમિત અને તમામના મોત
કોંંગોમાં ઈબોલા વા.રસનો કહેર 4 લોકો સંક્રિમત અને 4 રેય લોકોના મોત WHO એ ચિંતા વ્યક્ત કરી દિલ્હીઃ- જ્યાં વિશ્વના કેટલાક દેશોમાં કોરોનાનો કહેર વર્તાય રહ્યો છે, તો કેટલીક જગ્યાએ મંકિપોક્સના કેસો સામે આવી રહ્યા છે આવી સ્થિતિમાં ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોના હિંસાગ્રસ્ત પૂર્વીય ક્ષેત્રના ઉત્તર કિવુ પ્રાંતમાં ઈબોલા વાયરસનો કહેર જોવા મળ્યો છે. પ્રાપ્ત […]