1. Home
  2. Tag "eco car"

વડોદરામાં ઈકો કાર એક્ટિવા સાથે અથડાયા બાદ દુકાનમાં ઘૂંસી ગઈ

કારચાલક કારને ગીયરમાં રાખીને ખરીદી કરવા ગયો હતો, કારમાં બેઠેલા સગીરે ચાવી ઘૂમાવતા કાર દોડવા લાગી, અનાજની દુકાનમાં હાજર ત્રણ વ્યક્તિઓને ઈજા વડોદરાઃ શહેરમાં એક કારચાલકની બેદરકારીને કારણે અકસ્માત સર્જાયો હતો, શહેરના ચોખંડી વિસ્તારમાં એક ઇકો કાર અનાજની દુકાનમાં ધડાકાભેર ઘૂસી ગઈ હતી. કારચાલક રોડ સાઈડ પર કાર પાર્ક કરીને ખરીદી કરવા ગયો હતો ત્યારે […]

ચાણસ્માના કંબોઈ નજીક ઈકો કારનું ટાયર ફાટતાં સર્જાયો અકસ્માત, ત્રણના મોત

પાટણઃ  જિલ્લાના ચાણસ્માના કંબોઇ પાસે ઇકો કારનું ટાયર ફાટકા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના ઘટના સ્થળે કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય પાંચ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. સાંતલપુરના અબિયાના ગામનો પરિવાર અમદાવાદ ખાતે પુત્રના લગ્ન લખીને પરત આવી રહ્યો હતો ત્યારે આ દુર્ઘટના સર્જાઇ હતી. બે દિવસ પછી જ પુત્રના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code