થરાદ-ઢીમા રોડ પર ઈકોકાર અને અલ્ટોકાર વચ્ચે અકસ્માત સર્જાતા એકનું મોત
ડીસાના ભોપાલનગર ફાટક પર ટ્રેનની અડફેટે મહિલાનું મોત બે કાર વચ્ચેના અકસ્માતમાં પોલીસે હાથ ધરી તપાસ ટ્રેનની અડફેટે મૃત્યુ પામેલી મહિલા ભાટસણ ગામની છે. થરાદઃ રાજ્યમાં હાઈવે પર પૂર ઝડપે દોડતા વાહનોને લીધે અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. ત્યારે થરાદ-ઢીમા રોડ પર વધુ એક અકસ્માત સર્જાયો હતો. ઢીમાથી થરાદ તરફ જતી અલ્ટો કાર અને થરાદથી […]